1. Home
  2. Tag "satya prem ki katha"

કાર્તિક – કિયારાની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ 100 કરોડની ક્લબમાં થઈ સામેલ

  મુંબઈઃ-  અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી કિયાર અડવાનીની ફિલ્મ સત્ય પ્રેમકી કથા શરુઆતમાં કઈ ખાસ કલેક્શન કરવામાં સફળ રહી ન હતી પરંતુ રિલીઝના 12 દિવસ બાદ હવે ફઇલ્મ 100 કરોની ક્લબમાં સામેલ થઈ ચૂકી છે. જાણકારી પ્રમાણે આ ફિલ્મ વિશ્વભરમાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.બોક્સ ઓફિસ પર ભલે ધીમી ચાલી રહી હોય, […]

કાર્તિક-કિયારાની ફિલ્મ ‘સત્ય પ્રેમકી કથા’ 4 દિવસમાં બોક્સ ઓફીસ પર કર્યું શાનદાર કલેક્શન, કરોડોની કરી કમાણી

મુંબઈઃ- ગુરુવારને 30 જુલાઈ બકરીઈદના અવસર પર અભિનેતા કાર્કિત આર્યન અને અભિનેત્રી કિયારા અડવાનીની ફિલ્મ સત્ય પ્રેમ કી કથા સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી શરુઆતમાં આ ફિલ્મે સારી કમાણી  કરી પરંતુ બીજા દિવસે સ્લો ગઈ હતી ત્યાર બાદ ફરી વિકેન્ડ પર ફિલ્મને સારો લાભ મળ્યો હતો. આ બન્ને કલાકારની જોડી ભૂલ ભુલૈયા 2 બ્લોકબસ્ટર સાબિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code