સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોને હવે ઈ-મેઈલથી પ્રશ્નપત્રો મોકલાશે, કોલેજોને પાસવર્ડ અપાયા
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપરલિકકાંડ બાદ યુનિના સત્તાધિશોએ ફુલપ્રુફ વ્યવસ્થા ગોઠવવાની જાહેરાત કરી હતી. અગાઉ ક્વેશ્ચન પેપર ડિલિવરી સિસ્ટમની કરેલી જાહેરાત સંપૂર્ણ રીતે સફળ રહી ન હતી ત્યારે આગામી 13મીથી ડિસ્મ્બરથી શરૂ થનારી યુનિવર્સિટીની પરીક્ષામાં ફરીવાર ઈ-મેલથી જ પ્રશ્નપત્ર મોકલવા માટેની ટ્રાયલ શરૂ કરી છે જેમાં બુધવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની કેટલીક કોલેજોને હંગામી ધોરણે પાસવર્ડ સિક્યોરિટી […]


