સાવલી-મુવાલ રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 3ને ઈજા
વડોદરા, 24 મે, 2026 : One killed in accident between rickshaw and truck જિલ્લાના સાવલી-મુવાલ રોડ પર આવેલા બેઠક મંદિર પાસે રિક્ષા અને હાઇવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે ત્રણ અન્ય વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને લીધે […]


