1. Home
  2. Tag "SBI bank robbery case"

સુરતમાં SBI બેન્કમાં લૂંટ કરીને લૂંટારૂ શખસો ભરૂચ અને સોમનાથ ગયા હતા

સુરત, 8 મે 2026: SBI bank robbery case શહેરના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેન્ક લૂંટ કેસમાં બે આરોપી યુપીથી પકડાયા બાદ પોલીસને રિમાન્ડ દરમિયાન બન્ને લૂંટારૂ શખસો પાસેથી મહત્વની વિગતો મળી છે. જેમાં લૂંટારૂ શખસોના સ્થાનિક સંપર્કની વિગત પણ મળી છે. લૂંટારૂ શખસોને ચંદન ઉર્ફે જેક ઉર્ફે દીપક નામનો શખસે આશરો આપ્યો હતો. અને આરાપીઓ […]

સુરતમાં SBI બેન્કમાં 50 લાખની લૂંટ કેસમાં બિહારની કૂખ્યાત ગેન્ગની સંડોવણી, બેની ધરપકડ

સુરત, 6 મે 2026: Notorious gang from Bihar involved in Rs 50 lakh robbery case શહેરના વરાછા વિસ્તારમાં ગઈ તા. 27 એપ્રિલ 2026ના રોજ બનેલી હાઈપ્રોફાઈલ SBI બેંક લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે લગભગ 1500 કિલોમીટર સુધી પીછો કરીને ઉત્તરપ્રદેશમાંથી 2 આરોપીઓને દબોચી લઈને સુરત લવાયા છે. બન્ને આરોપી શુભમ અને વિકાસની પૂછતાછમાં અનેક વિગતો મળી […]

સુરતમાં SBI બેન્કમાં રૂપિયા 50 લાખની લૂંટ કેસમાં બે આરોપી UPથી પકડાયા

સુરત, 4 મે 2026: Two accused arrested from UP in SBI bank robbery case શહેરના વરાછા વિસ્તારમાં SBI બેંકમાં ધોળા દહાડે સાત જેટલા લૂંટારૂ શખસોએ બંદુકની અણીએ રૂપિયા 50 લાખની લૂંટ કરીને પલયાન થઈ ગયા હતા. આ લૂંટ કેસમાં લૂંટારૂ શખસો શાતિર માઈન્ડના હોવાથી તેનું પગેરૂ મેળવવા માટે પોલીસને ભારે જહેમત ઊઠાવી પડી હતી.  સઘન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code