1. Home
  2. Tag "School Entrance Ceremony"

શાળા પ્રવેશોત્સવઃ પ્રથમ દિવસે ધો-1માં 2 લાખથી વધુ બાળકોએ પ્રવેશ મેળવ્યો

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા  સમગ્ર રાજ્યમાં  તા. 23 થી 25 જૂન દરમિયાન 17 મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ 2,00,399 બાળકોએ પ્રાથમિક શાળામાં ધો-1માં પ્રવેશ મેળવ્યો હતો રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ 19182 મહાનુભાવોએ 8132 ગામોની 10600 […]

રાજ્યમાં શાળા પ્રવેશોત્સવથી સ્કૂલોમાં ડ્રોપ આઉટ રેશીયોમાં નોંધપાત્ર ઘટાડોઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા  સમગ્ર રાજ્યમાં  તારીખ 23 થી25 જૂન 2022 દરમિયાન શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની મેમદપુર પ્રાથમિક શાળા ખાતેથી 17 મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરીને રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ મેમદપુર પ્રાથમિક શાળામાં ધોરણ-1 ના બાળકોને ચોકલેટ આપી મોં મીઠું કરાવી […]

ગુજરાતમાં તા.23 થી 25 મી જૂન સુધી શાળા પ્રવેશોત્સવ યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં બે દાયકાથી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ તા. 23મીથી શાળા પ્રવેશોત્સવ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો રાજ્યના વિવિધ ગામોમાં નાના ભૂલકોને સ્કૂલમાં પ્રવેશ અપાવશે. ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવ દરમિયાન રાજકીય નેતાઓ અને અધિકારીઓ રોજની 3 સ્કૂલની મુલાકાત લેશે. પ્રવકતા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યનુ પ્રત્યેક […]

શાળા પ્રવેશોત્સવઃ કચ્છમાં 28 બાળકોના ઘરઆંગણે છોડ રોપીને ધો-1માં નામાંકન કરાયું

અમદાવાદઃ શાળા પ્રવેશોત્સવ મારો ઉત્સવ…. બાળકના માનસમાં આ ભાવ ઉદભવે એવો નવતર અભિગમ કચ્છ જિલ્લાની કુનરીયા પ્રાથમિક શાળાએ આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં અમલી કર્યો છે. વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ કોરોનાના પગલે બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતિત સરકારે પ્રતિ વર્ષ ઉજવાતો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ નથી મનાવ્યો. પરંતુ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુનરીયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code