1. Home
  2. Tag "School Praveshotsav"

સુરતમાં શાળા પ્રવેશોત્સવ ટાણે જ આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તા બાખડી પડ્યાં

સુરતઃ શહેરમાં ભાજપના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે અવાર-નવાર માથાકૂટ ચાલતી હોય છે. શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા પ્રવેશોત્સવ ઊજવણી ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અલગ-અલગ મુદ્દાઓને ઊઠાવવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી પ્રવેશ ઉત્સવને લઈને આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે. અને ભારતીય જનતા પાર્ટીના […]

ગુજરાતમાં તા. 23મી જુનથી 25મી જુન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશેઃ શિક્ષણમંત્રી

ગાંધીનગર:  ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ આગામી તા. 23 થી 25 જૂન દરમિયાન યોજાશે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને  મંત્રી મંડળના સભ્યો, પદાધિકારી તથા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને વધુને વધુ બાળકો શાળાઓમાં પ્રવેશ મંળવે તે માટેની સુચનાઓ તાલુકાના અધિકારીઓને આપી દેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code