1. Home
  2. Tag "Science city"

સાયન્સ સિટીમાં આવેલા વિવિધ આકર્ષણો જોવા માટે ટિકીટ ઘટાડાયા, હવે ટિકિટ માત્ર 499 રૂપિયા

અમદાવાદ: શહેરના સાયન્સ સિટીમાં વૈશ્વિક આકર્ષણને લીધે  રોજબરોજ અનેક લોકો મુલાકાતે આવે છે. જોકે શહેરના મધ્યમ વર્ગના પરિવારો ટિકિટના તોતિંગ ભાવને કારણે પોતાના બાળકોને લઈને સાયન્સ સિટીની મુલાકાતે આવી શક્તા નથી. ત્યારે સાયન્સ સિટીના આકર્ષણોની ટિકિટના દરમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. સાયન્સ સિટીના આકર્ષણોની ટિકિટ અગાઉ 900 રૂપિયા હતી, જે હવે 499 રૂપિયા કરી દેવામાં […]

અમદાવાદમાં સાયન્સ સિટીથી થોળ અને વૈષ્ણોદેવી સર્કલ સુધી વધુ એક હેલિકોપ્ટર રાઈડ્સ શરૂ કરાશે

અમદાવાદઃ શહેરીજનો અને બહારગામથી આવતા પ્રવાસીઓ  શહેરનો એરિયલ-વ્યુનો નજારો માણી શકે તે માટે સાબરમતી રિવરફ્રન્ટથી સાબરમતી ક્રિકેટ સ્ટેડિયમ સુધીના જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. તેને સારો પ્રતિસાદ મળતા હવે માર્ચ 2022થી સાયન્સસિટીથી થોળ અને અદાણી શાંતિગ્રામ(વૈષ્ણોદેવી સર્કલ) તરફની જોય રાઈડ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. એરોટ્રાન્સ એર ચાર્ટર સર્વિસ પૂરી પાડતી કંપનીના સૂત્રોએ […]

પીએમ મોદીએ ભારતને જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રે વિશ્વગુરૂ બનાવવા શિક્ષણ સુધારણાની પહેલ કરી છેઃ સીએમ

અમદાવાદઃ પાટનગર ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ સમિટની આખરી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે અમદાવાદના સાયન્સ સીટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ-2022ના ભાગરૂપે આયોજિત બે દિવસીય ‘ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશન’ અંતર્ગત યોજાયેલા રાજ્યની ઉચ્ચ શિક્ષણની અગ્રણી સંસ્થાઓ તેમજ યુનિવર્સિટીના એક્ઝિબિશનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર […]

અમદાવાદના સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં દક્ષિણ આફ્રિકાથી પાંચ પેંગ્વિન લવાયા

અમદાવાદ: વિદેશના દરિયાકાંઠે અને બર્ફીલા પ્રદેશોમાં જોવા મળતાં  પેંગ્વિન પક્ષી હવે સાયન્સ સિટીના એક્વાટિક ગેલેરીમાં જોવા મળશે. દક્ષિણ આફ્રિકાના દરિયાકાંઠા વિસ્તારમાં વસતાં પાંચ પેંગ્વિનને સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં પોતાનું નવું ઘર મળ્યું હતું. જેનું ઉદ્ઘાટન રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. પેંગ્વિંનોને અમદાવાદના સાયન્સ સિટીનું વાતાવરણ અનુકૂળ આવે તે માટે ખાસ કાળજી લેવામાં […]

અમદાવાદમાં સાયન્સ સિટી 4 ઓક્ટોબરથી દર સોમવારે મુલાકાતીઓ માટે બંધ રહેશે

અમદાવાદઃ  શહેરના સાયન્સસિટીમાં અનેક આકર્ષણો ઉમેરાયા હોવાથી રોજબરોજ અનેક લોકો સાયન્સસિટીની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલૉજી વિભાગના નેજા હેઠળ અમદાવાદ ખાતે ગુજરાત સાયન્સ સિટી રાજ્યમાં વિદ્યાર્થીઓ અને જાહેર જનતા માટે બહોળા પ્રમાણમાં વિજ્ઞાન શિક્ષણ, વિજ્ઞાન પ્રસાર અને વિજ્ઞાન ટુરિઝમના સ્થળ તરીકે ઊભરી આવ્યું છે. શરૂઆતથી જ ગુજરાત સાયન્સ સિટી મુલાકાતીઓ માટે […]

અમદાવાદમાં સાયન્સ સિટીની વિઝિટ ફી માં બેફામ વધારા સામે કોંગ્રેસનો વિરોધ

અમદાવાદ : શહેરના સાયન્સ સિટી ખાતે એકવેટિક ગેલેરી રોબોટિક ગેલેરી નેચર પાર્કનું વડાપ્રધાન  નરેન્દ્ર મોદી દ્વારા શુક્રવારે વર્ચ્યઅલ લોકાર્પણ લોકાર્પણ કરાયું હતું. સાયન્સસિટીમાં અનેક અજાયબીઓ લોકોને અભિભૂત કરનારી છે. બીજીબાજુ સાયન્સસિટીમાં પ્રવેશ માટેની ફીમાં અને અન્ય ફીમાં વધારો કરાયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ ફી વધારોનો વિરોધ કરવામાં આવ્યો છે. આ અંગે કોંગ્રેસના નેતા અર્જૂન […]

અમદાવાદઃ હવે તમે રોબર્ટ સાથે પણ કરી શકશો વાતચીત, શહેરની સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરીનો કરાશે આરંભ

અમદાવાદની સાયન્સ સિટીમાં શરુ થશે રોબોટિક ગેલેરી આ ગેલેરીમાં રોબર્ટ કરશે તમારું સ્વાગત   અમદાવાદઃ ટેનોલોજીની આ સદી અનેક વિકાસના કાર્યોને ટેકનિકલ સહાયથી સરળતાથી પુરા પાડી રહી છે, ટેકનો ક્ષેત્રમાં અવનવા બદલાવ અવનવી ટેકનિક આપણા દરેક કાર્યોને સરળ બનાવાની સાથે સાથે મનોરંજનની દુનિયાનો પણ વિસ્તાર કરવામાં મદદરુપ બની રહી છે,ત્યારે ટેકનોલોજીની આજ દિશામાં અમદાવાદ શહેરમાં […]

અમદાવાદના સાયન્સ સિટીમાં બનેલા એકવેરિયમમાં 188 પ્રકારની 12000 માછલીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે

અમદાવાદ : શહેરના સાયન્સ સિટીમાં ગુજરાતનું પ્રથમ સૌથી મોટું  ફિશ એકવેરિયમ તૈયાર કરાયું છે. અહીં દુનિયા ભરની માછલીઓ રાખવામાં આવી છે. રથયાત્રા બાદવડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે અને મોદીના હસ્તે એકવેરિયમનું લોકાર્પણ કરાશે હાલ  સાયન્સ સિટીમાં એક્વેરિયમને આખરી ઓપ આપવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. અમદાવાદના સાયન્સ સિટીમાં ગુજરાતનું પહેલું એકવેરિયમ બનાવવામાં આવ્યું […]

અમદાવાદ: સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી ઉપરાંત દેશનું સૌથી મોટું એક્વેરિયમ આકાર પામશે

અમદાવાદના સાયન્સ સિટીમાં ગ્લોબલ રોબોટિક ગેલેરી બનશે તે ઉપરાંત દેશનું સૌથી મોટું એક્વેરિયમ પણ આકાર લેશે રાજ્યના દરેક જીલ્લામાં વિજ્ઞાન કેન્દ્રો પણ વિકસિત કરવામાં આવશે અમદાવાદ: અમદાવાદના સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટું એક્વેરિયમ બનશે. તે ઉપરાંત મ્યુઝિકલ ફાઉન્ટેન-થિયેટર-પ્લેનેટ અર્થ વિભાગ-એનર્જી પાર્ક-લાઇફ સાયન્સ વિભાગ પણ આગામી દિવસોમાં સાયન્સ સિટીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code