લૂણાવાડામાં નશાની હાલતમાં સ્કોર્પિયોના ચાલકે ત્રણ બાળકોને અડફેટે લેતા એકનું મોત
લૂણાવાડા, 7 જુન, 2026 : Drunk Scorpio driver hits three children મહીસાગર જિલ્લાના લુણાવાડાના આરામપુરા વિસ્તારમાં પૂરફાટ ઝડપે સ્કોર્પિયો કારના ચાલકે ત્રણ બાળકોને અડફેટે લેતા એક બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, ત્યારે અન્ય બે બાળકોને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં સ્કોર્પિયો કારનો ચાલક નશાની હાલત હતો. એવા સ્થાનિક લોકોના […]


