વાપીના સ્ક્રેપના ગોદામમાં MD ડ્રગ્સ બનાવતી ફેટકરી પકડાઈ, બેની ધરપકડ
વાપી, 26 મે, 2026 : Factory manufacturing MD drugs caught in scrap godown વલસાડ જિલ્લા SOG અને ગુજરાત ATSની સંયુક્ત ટીમે બાતમીને આધારે વાપીમાં સ્કેપના ગાડાઉનમાં રેડ પાડતા એમડી ડ્રગ્સ બનાવતી ફેકટરી પકડાઈ છે. પોલીસે ઘટનાસ્થળેથી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયામાં વપરાતી સામગ્રી, લિક્વિડ ફોર્મ અને ડ્રગ્સના મોટા જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર […]


