1. Home
  2. Tag "scrap"

આ વર્ષે 3.2 કરોડ કોમ્પ્યુટર ભંગાર બની જશે, તેને બચાવવાનો એક જ રસ્તો છે

જો તમારી પાસે પણ લેપટોપ અથવા કોમ્પ્યુટર છે જેમાં વિન્ડોઝ 10 છે, તો તમારા માટે મોટા સમાચાર છે. માઇક્રોસોફ્ટે Windows 10 માટે સપોર્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. માઇક્રોસોફ્ટે જાહેરાત કરી છે કે 10 વર્ષ જૂની ઓપરેટિંગ સિસ્ટમ Windows 10 14 ઓક્ટોબર, 2025ના રોજ નિવૃત્ત થશે. આનો અર્થ એ છે કે કંપની હવે વિન્ડોઝ 10 […]

રણમાં અગરિયાઓના બાળકોના શિક્ષણ માટે ખરીદેલી 10 બસો ઉપયોગ વિના ભંગાર બની ગઈ

• સરકારે મોડિફાઈ કરીને 80 લાખના ખર્ચે 10 બસો તૈયાર કરી હતી, • સરકારી અધિકારીઓની લાપરવાહીથી સ્કૂલ બસો પડી પડી કાટ ખાઈ ગઈ, • હાલ કડકડતી ઠંડીમાં તંબુમાં ભણતા અગરિયાના બાળકો અમદાવાદઃ ગુજરાત સરકાર શાળાના બાળકો માટે અનેક યોજના બનાવે છે અને એની પાછળ લખલૂટ ખર્ચ પણ કરવામાં આવતો હોય છે. પરંતુ સારકારના જ જવાબદાર […]

ભારતીય રેલવેએ સ્ક્રેપના નિકાલથી રૂ.452.40 કરોડની નોંધપાત્ર આવક ઊભી કરી

નવી દિલ્હીઃ રેલ્વે મંત્રાલયે 2 ઑક્ટોબરના રોજ શરૂ કરેલી એક મહિના વિશેષ ઝુંબેશ 4.0 સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તાજેતરમાં પૂર્ણ થયેલ આ ઝુંબેશ, સ્વચ્છતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા, સંગઠનાત્મક કાર્યક્ષમતામાં સુધારો કરવા અને કર્મચારીઓ અને જનતાને અર્થપૂર્ણ રીતે જોડવા માટે બનાવવામાં આવી હતી. સમગ્ર ભારતીય રેલ્વેના માર્ગો. રેલ્વે બોર્ડના ચેરમેન અને સીઈઓની આગેવાની હેઠળ અને સચિવ, રેલ્વે […]

ખાણ મંત્રાલયમાં ભંગારના નિકાલથી રૂ. 17.21 કરોડની કમાણી

નવી દિલ્હીઃ ખાણ મંત્રાલય દ્વારા વિશેષ ઝુંબેશ 2.0 અભિયાન 2જી ઓક્ટોબર 2022 ના રોજ નવી દિલ્હી ખાતે શરૂ કરવામાં આવ્યું હતું જ્યાં તમામ મંત્રાલય હેઠળની સંસ્થાઓ વિડીયો કોલ દ્વારા જોડાઈ હતી. અભિયાન દરમિયાન મંત્રાલય દ્વારા નિર્ધારિત ધ્યેય વરસાદના પાણીના સંગ્રહ, ખાતર માટેના ખાડાઓ, તળાવોની સફાઈ અને કચરાના યોગ્ય નિકાલના સ્વરૂપમાં “પર્યાવરણ પાછું આપવું” હતું. પ્રયાસોના […]

રાજ્યમાં સ્ક્રેપીંગ પોલીસી હેઠળ 23 લાખ જેટલા વાહનો ભંગારમાં ફેરવાશે

અમદાવાદઃ રાજ્યમાં સ્ક્રેપીંગ પોલિસી હેઠળ લગભગ 23 લાખથી વધારે વાહનો ભંગારમાં ફેરવાઈ જશે. જેથી રાજ્યમાં પાંચ જેટલી સ્ક્રેપીંગ ફેસીલીટીને સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યની જનતાને પરિવહનની વધારે સુવિધાઓ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા આગામી દિવસોમાં બે હજાર જેટલી નવી બસોની ખરીદી કરવામાં આવશે. એટલું જ નહીં આગામી દિવસોમાં રાજ્યના […]

વૈશ્વક બજારમાં આવેલી મંદીને કારણે કપાસના ભાવમાં કડાકો, સંકર રૂ માં ગાંસડીના ભાવ 10 હજાર ઘટી ગયા

રાજકોટઃ આ વર્ષે કપાસના ખેડુતોને સારા ભાવ મળતા ખેડુતો ખૂશખૂશાલ બન્યા હતા. અને તેથી જ ખરીફ પાકમાં કપાસની વાવણી વધુ થઈ છે. ત્યારે વૈશ્વિક મંદીને લીધે હાલ કપાસના ભાવમાં લાગેલી તેજીએ બ્રેક લાગી છે. ગયા મહિને રૂની ગાંસડી ખાંડીએ સડસડાટ ગતિએ વધીને રૂ. 1.08 લાખ (350 કિલો) સુધી પહોંચી ગઇ હતી એમાં એકાએક ભાવ તૂટવા […]

ગુજરાતમાં 15 વર્ષથી વધુ જુના 41.20 લાખ વાહનોને સ્ક્રેપ કરાશે, અમદાવાદમાં 20 લાખ વાહનો ભંગાર થશે

ગાંધીનગરઃ સરકાર દ્વારા જુના વાહનોના સ્ક્રેપ માટે પોલીસી બનાવી રહી છે. ગુજરાતમાં 70 પ્રકારના વાહનોની નોંધણી થાય છે. તેમાં કુલ 2 કરોડ 28 લાખ 64 હજાર 144 વાહનો નોંધાયેલા છે. નોંધાયેલા વાહનો પૈકી 15 વર્ષ કે તેથી વધુ સમયથી નોંધાયેલા વાહનોની સંખ્યા 41 લાખ 20 હજાર 451 છે. 15 વર્ષ કે તેથી વધુ સમયથી નોંધાયેલા […]

મોરબીમાં 29 કરોડના ખર્ચે બનાવેલો પીપળી રોડ ત્રણ વર્ષમાં તૂટી ગયો, વાહન ચાલકો પરેશાન

મોરબીઃ જિલ્લાના મોરબીથી પીપળીનો રોડ કરોડો રૂપિયાના ખર્ચે ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. જો કે આજની તારીખે આ રસ્તા ઉપર અનેક જગ્યાએ મસમોટા ગાબડા પડી ગયા છે અને ડામર તૂટી ગયો છે અને રસ્તો ભાંગીને ભૂકો થઇ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. એટલું જ નહિ, રોડ ઉપર ધૂળની ડમરીઓ સતત ઊડતી હોય છે […]

સ્ક્રેપ થયેલા કે વેચેલા વાહનોનો પસંદગીનો નંબર વાહન ચાલકો હવે નવા વાહન માટે રાખી શકશે

અમદાવાદઃ રાજયના નાગરિકોને તેમની પસંદગીનો નંબર હવે પુનઃમળી શકે એ માટે રાજયસરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. વાહન ચાલકો હવે વાહનનો જુનો નંબર રીટેન કરી શકશે એ માટે  વાહન સ્ક્રેપ થાય કે અન્યને વેચે તો પણ એ જ નંબર વાહન ચાલકોને ફાળવવામા આવશે. તેમ વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ હતું. મંત્રી મોદીએ ઉમેર્યુ કે,વાહન માલિકો […]

ઉત્તર રેલવેએ ભંગારમાંથી 227 કરોડ રૂપિયાની કમાણી કરી, આ રીતે બનાવ્યો રેકોર્ડ

ઉત્તર રેલવે ભંગારમાંથી 227 કરોડ રૂપિયા કમાયું આ અત્યારસુધીનો રેકોર્ડ છે આ વર્ષે અત્યાર સુધીમાં ભંગાર વેચીને 146 ટકા વધારે આવક મેળવવામાં આવી છે નવી દિલ્હી: રેલવે પરિસરોમાં પડેલા ભંગારને વેચીને પણ રેલવે સારા પ્રમાણમાં આવક રળી રહ્યું છે. આ મામલે ઉત્તર રેલવે અન્ય ક્ષેત્રીય રેલવે કરતા આગળ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઉત્તર રેલવેએ અત્યારસુધીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code