જમ્મુ કાશ્મીરમાં ભારતીય જવાન પર હૂમલો, 3 નાગરિક ઈજાગ્રસ્ત અને સર્ચ ઓપરેશન ચાલુ
દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓ છે કે જે બંધ થવાનું નામ લેતી નથી. અવાર નવાર ભારતીય સેના દ્વારા કરવામાં આવતા આતંકીના સફાયા બાદ પણ આતંકીઓ દ્વારા સેના પર પ્રહાર કરવામાં આવતા હોય છે. હવે ફરીવાર એવું બન્યું છે કે જેમાં શ્રીનગરમાં સીઆરપીએફની ટીમ પર ગ્રેનેડ હુમલો થયો છે. આ હૂમલામાં આતંકીઓ દ્વારા સુરક્ષા દળોને […]