સેબીએ સાયબર સુરક્ષામાં ચૂક બદલ ‘ICCL’ને રૂપિયા 5.05 કરોડનો દંડ ફટકાર્યો
નવી દિલ્હીઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ બોમ્બે સ્ટોક એક્સચેન્જની પેટાકંપની ઈન્ડિયન ક્લિયરિંગ કોર્પોરેશન પર સાયબર સુરક્ષા અને સિસ્ટમ ઓડિટ સંબંધિત ધોરણોનું પાલન ના કરવા બદલ 5.05 કરોડનો દંડ ફટકાર્યો છે. સેબીએ ડિસેમ્બર 2022 અને જુલાઈ 2023 વચ્ચે ICCLનું નિરીક્ષણ કર્યું અને બાદમાં ઓક્ટોબર 2024માં ‘કારણ દર્શક’ નોટિસ જાહેર કરી. તારણોની સમીક્ષા કર્યા પછી, બજાર […]