1. Home
  2. Tag "seized"

રાજકોટમાં રેશનિંગના અનાજનો રૂપિયા 12 લાખનો જથ્થો જિલ્લા પુરવઠા વિભાગે પકડ્યો

રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા સમાજના ગરીબ અને નબળા વર્ગના લોકોને નેશનલ ફુડ સિકયોરીટી એકટ (એનએફએસએ) અંતર્ગત મફતમાં અનાજ આપવામાં આવે છે. જરૂરીયાત કરતા વધુ અનાજ મળતું હોય  કેટલાક લાભાર્થીઓ વેપારીઓને ઊંચા ભાવ લઈને અનાજ વેચી  દેતાં હોય છે. બાતમીને આધારે નાગરિક પુરવઠા બોર્ડના અધિકારીઓએ રેડ પાડીને અંદાજે રૂા.12 લાખની કિંમતનું સરકારી અનાજ (ઘઉં) રાજકોટના પરસાણાનગર […]

પોરબંદરઃ 174 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

અમદાવાદઃ પોરબંદરમાં સિંગ્લ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે સ્થાનિક વહીવટી તંત્ર પગલા લેવામાં આવ્યાં છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનુ ઉત્પાદન કરતા ઇસમો સામે કાર્યવાહી કરી હતી. તેમજ 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરને પ્રદૂષણ મૂક્ત તથા પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે દૈનિક જીવનમા સિંગલ યુઝ પ્લાસ્ટિક તથ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો […]

ગુજરાતના દરિયા અને દરિયાકાંઠા વિસ્તારમાંથી બે વર્ષમાં 1.6 ટન નશીલા દ્રવ્યોનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાત 1600 કિમી લાંબો દરિયા કિનોરો ધરાવે છે. આ ઉપરાંત ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. જેથી પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ભારતના યુવાનોને નશાના રવાડે ચડાવવા માટે ગુજરાતના દરિયા મારફતે નશીલા દ્રવ્યો ઘુસાડતા હોવાનું અગાઉ સામે આવ્યું છે. અવાર-નવાર કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમોએ કરોડોનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો […]

કચ્છઃ મુંદ્રા બંદરે એક કન્ટેનરમાંથી 52 કિલો કોકેઈનનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતનો દરિયો અને દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન હોવાનું લાગી રહ્યું છે. અવાર-નવાર ચરસ અને ડ્રગ્સ પકડાય છે. દરમિયાન ફરી એકવાર 52 કિલો જેટલુ કોકેઈન ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. મુદ્રા પોર્ટમાં એક કન્ટેનરમાંથી આ જથ્થો મળી આવ્યો હતો. મીઠાની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હોવાનું ખૂલ્યું છે. તેમજ આ કન્ટેનર દુબઈથી આવ્યાનું […]

પીપાવાવ પોર્ટ પરથી 450 કરોડની કિંમતનું 80 કિલો ડ્રગ્સ પકડાયું, ડ્રગ્સ દોરી પર લપેટાયું હતુ

અમરેલીઃ ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયા માટે આસાન બનતો જાય છે. છેલ્લા એક વર્ષમાં મુન્દ્રા, ગાંધીધામ, અમદાવાદ સહિત અનેક સ્થળોએથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. તાજેતમાં જ કંડલા બંધરેથી ડ્રગ્સ પકડાયા બાદ પીપાવાવ પોર્ટ પરથી રૂપિયા 450 કરોડની કિંમતનું 80 કિલો ડ્રગ્સ પકડાયુ છે. સૂત્રોના  જણાવ્યા મુજબ અમરેલીના પીપાવાવ પોર્ટ પર DRI, કસ્ટમ અને ATSના […]

કંડલા નજીક કન્ટેનરમાંથી 3000 કરોડનું ડ્રગ્ઝ પકડાયુ, ATS અને DRIની સંયુક્ત કાર્યવાહી

ગાંધીધામઃ ડ્રગ્સ હેરાફેરીમાં ગજરાતનો દરિયો કાંઠો સ્વર્ગ સમાન બનતો જાય છે. જેમાં કચ્છના બંદરો પરથી અગાઉ પણ ડ્રગ્સ પકડાયુ હતું. ત્યારે હવે ગાંધીધામ શહેરના ભચાઉ ધોરીમાર્ગ પર આવેલા CSF (કન્ટેન્ટર ફ્રેઈટ સ્ટેશન)માંથી DRI અને ATSએ સંયુક્ત તપાસકાર્ય અંતર્ગત દરોડા પાડ્યા હતા. જે દરમિયાન એક કન્ટેનરમાંથી કરોડો રૂપિયાનો હેરોઈનનો જથ્થો મળી આવ્યો છે. ટેલકમ પાવડર હેઠળ […]

અમદાવાદમાં પોલીસે બે વર્ષમાં 83,884 વાહનો જપ્ત કર્યા, જેમાં 6,541 વાહનોને છોડાવવા કોઈ આવ્યુ નથી

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકો પાસે વાહનોના દસ્તાવેજ ન હોવાથી પોલીસ દ્વારા વાહનો જપ્ત કરવામાં આવતા હોય છે. શહેરમાં છેલ્લા બે વર્ષમાં પોલીસે 83,884 વાહનો જપ્ત કર્યા હતા. જેમાં 6,541 વાહનો છોડાવવા માટે કોઈ આવ્યુ જ નથી. અને આ વાહનો પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા […]

ડીસામાં પોલીસે રાહદારીનો થેલો તપાસતા સાડા પાંચ કિલો ગાંજો મળી આવ્યો

ડીસા : સરહદી જિલ્લો બનાસકાંઠા હવે નશીલા પદાર્થોનો પ્રવેશ માર્ગ બની રહ્યો છે. અગાઉ હિમાચલ પ્રદેશના યુવક પાસેથી હેરોઇન ઝડપાયા બાદ  ડીસા શહેર ઉત્તર પોલીસે 5 કિલો અને 766 ગ્રામ ગાંજા સાથે રાજસ્થાનના એક શખ્સને દબોચી લીધો હતો. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે. રાજસ્થાનથી મોટી માત્ર દારૂની સાથે સાથે હવે ગાંજો પણ ગુજરાતમાં […]

ગુજરાતમાં બે વર્ષમાં 606.41 કરોડનો વિદેશી દારૂ અને નશીલા દ્રવ્યો પકડાયાં

ગાંધીનગરઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ તે માત્ર કાગળ પર હોવાનું સાબિત થયું છે. પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોવાનું જગજાહેર છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિદેશી-દેશી દારૂ અને અન્‍ય નશીલા દ્રવ્‍યો અંગે મુખ્યમંત્રીને પ્રશ્ન કર્યો હતો. આ સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 606.41 કરોડનો વિદેશી […]

કચ્છના હરામીનાળામાંથી વધુ 7 પાકિસ્તાની બોટ પકડાઈ

BSF દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કર્યું અગાઉ 11 બોટ સાથે છ પાકિસ્તાની ઝડપાયાં હતા અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે દરિયો અને જમીની સીમાથી જોડાયેલો છે. તાજેતરમાં જ કચ્છના હરામીનાળામાંથી 11 બોટ મળી આવવાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં આજે વધુ 7 બોટ ઝડપી લેવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના હરમીનાળામાંથી તાજેતરમાં 11 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code