1. Home
  2. Tag "SEMINAR"

જીસીસીઆઈમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જી પૉલિસી વિષય પર સેમિનાર યોજાયો

અમદાવાદ, 27 જાન્યુઆરી, 2026- Gujarat’s Renewable Energy Policy ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ગુજરાત ફેડરેશન ઑફ સોલાર ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી “Understanding Gujarat’s Renewable Energy Policies 2025: Renewables, Pumped Storage and Green Hydrogen” વિષય પર એક માહિતગાર સેમિનાર યોજાયો હતો. આ આયોજન શનિવારે જીસીસીઆઈના કે.એલ. હૉલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સત્રમાં ઉદ્યોગ આગેવાનો, MSME […]

જી. બી. શાહ કોલેજમાં ઇન્ટર્નશીપ માર્ગદર્શન સેમીનાર યોજાયો

ગાંધીનગરઃ અમદાવાદ કેળવણી ટ્રસ્ટ સંચાલિત જી. બી. શાહ કોમર્સ કોલેજ, વાસણા ખાતે બી. કોમ. સેમેસ્ટર-૬ ના વિદ્યાર્થીઓ માટે ‘સ્કીલ એન્હાન્સમેન્ટ કોર્સ’ વિષય અંતર્ગત ફરજીયાત એવી ઇન્ટર્નશીપ વિષે વિદ્યાર્થીઓને માહિતી આપવા માટેનો સેમીનાર યોજાઈ ગયો. કાર્યક્રમના પ્રારંભે પ્રિ. ડૉ. વી. કે. જોષીએ જણાવ્યું હતું કે સ્નાતક કક્ષાનો વિદ્યાર્થી વર્ગખંડની ચાર દિવાલોમાંથી બહાર નીકળીને રોજગારદાતાઓને જરૂર છે […]

પ્રાકૃતિક ખેતી એ રાષ્ટ્ર અને માનવતાની સેવા કરવાનો સર્વોત્તમ માર્ગ છે: રાજ્યપાલ

PMનું સ્વપ્ન આત્મનિર્ભર ભારતની સાથે સ્વસ્થ, સમૃદ્ધ ભારત બનાવવાનું છેઃ રાજ્યપાલ, પ્રાકૃતિક કૃષિ ખેડૂતોની આવક અને સમાજની સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે: દિલીપ સંઘાણી, રાજભવન ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર કૃષિ પદ્ધતિ નહીં, પરંતુ આરોગ્યપ્રદ જીવનશૈલી અને ભાવિ પેઢી માટે સ્વસ્થ, સલામત અને સમૃદ્ધ ભવિષ્યની ગેરંટી છે. […]

જી.ટી.યુ.માં ગુણવત્તાયુક્ત કેમિકલ અને ગેસ પર સેમિનાર યોજાયો

કેમિકલ અને ગેસની જરૂરિયાત સમજી મૂલ્યાંકન કરવા હિમાયત, સેમિનારમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સહભાગી બની, અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા “સેમી કન્ડક્ટર મેન્યુફક્ચરીગમાં વપરાતા ઉચ્ચ ગુણવત્તાવાળા કેમીકલ્સ અને ગેસ અંગે મૂલ્યાંકનની જરૂરિયાત” અંગે એક સેમિનારનું આયોજન શનિવારે યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમિનારનના ચર્ચાના વિષયો  (1) કેમિકલ અને ગેસની જરૂરિયાત સમજીને તેનું મૂલ્યાંકન કરવું, […]

અમદાવાદ: AMA માં વર્લ્ડ IP ને લઈ સેમિનારનું આયોજન કરાયું

અમદાવાદઃ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) એ વિવિધ પ્રવૃત્તિઓને કેન્દ્રો દ્રારા મેનેજમેન્ટના સિધ્ધાંતો અને વ્યવહારમાં વિચારો, જ્ઞાન અને અનુભવના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપે છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે “વાય. જે. ત્રિવેદી-એએમએ એકેડેમી ફોર ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ” વર્ષ 2007 માં વાય જે ત્રિવેદી અને જતીન ત્રિવેદીના યોગદાનથી ઉદ્યોગ અને વ્યાપાર ક્ષેત્રે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) કલ્ચરને પ્રોત્સાહન આપવા […]

ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં કૃષિ ક્ષેત્રે થયેલા વિકાસની વિશ્વમાં સરાહના થઈ રહી છેઃ રાઘવજી પટેલ

ગાંધીનગરઃ અમૃતકાળમાં નવીન ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને ખેડૂતોની આવક બમણી કરવા માટે કેવા પ્રકારના પગલા ભરી શકાય તે હેતુથી ગાંધીનગર ખાતે કૃષિમંત્રી  રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને “અમૃતકાળ- ભવિષ્યની ખેતી – શ્રી અન્ન” વિષય અંગે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં કૃષિમંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે. તેમના […]

PM મોદીએ વેસ્ટનો યોગ્ય ઉપયોગ કરવાની પ્રેરણા આપીને નવી ઇકોનોમીનું સર્જન કર્યું છેઃ CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટની દસમી કડીનાં ત્રીજા દિવસે આયોજીત સેમીનાર ‘‘ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ સરક્યુલર ઈકોનોમીઃ રિસાયક્લીંગ વેસ્ટ-વૉટર એન્ડ વેસ્ટ ટુ એનર્જી’’ માં કી-નોટ એડ્રેસમાં કહ્યું કે, વડાપ્રધાનએ વેસ્ટનો સારી રીતે યોગ્ય ઉપયોગ કરવાની પ્રેરણા આપીને નવી ઇકોનોમીનું સર્જન કર્યું છે. વડાપ્રધાનએ ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા માટે શરૂ કરાવેલા ગોબરગેસ અને બાયોગેસ પ્રોજેક્ટનું  ઉદાહરણ આપતાં […]

ઇલેક્ટ્રિક વિહીકલ ક્ષેત્રે રોકાણ કરો, નહિતર બસ ચૂકી જશો : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડિશનમાં આયોજિત ‘ઇલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ- ચાર્જિંગ અહેડ ટુ-2047  સેમિનારમાં કેન્દ્રીય પરિવહન મંત્રી  નીતિન ગડકરીએ, ઇવી નિર્માતાઓ અને મહાનુભાવો સમક્ષ, દેશમાં વિકાસ થઇ રહેલી ઇવી ઇકોસિસ્ટમ, તેમાં રોકાણની તકો અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારત આ ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધી શકે છે, તેના વિશે જણાવી કહયું હતુ કે, ઇલેક્ટ્રિક વિહીકલ ક્ષેત્રે […]

PMના મુખ્ય ત્રણ ધ્યેયને લીધે ગુજરાત મજબુત ભવિષ્ય માટે દેશનું નેતૃત્વ કરવા સક્ષમઃ CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝીશનનાં જે ત્રણ મુખ્ય આધાર કહ્યાં છે તેમાં લીડ લઈને ગુજરાત સસ્ટેઇનેબલ ફ્યુચર માટે દેશનું નેતૃત્વ કરવા સક્ષમ છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાને આપેલા ત્રણ ધ્યેય – રિન્યૂએબલ ઊર્જાનું ઉત્પાદન વધારવું, ઇકોનોમીમાં ફોસીલ ફ્યૂઅલનો ઉપયોગ ઘટાડવો અને ગેસ આધારિત ઇકોનોમી […]

વિશ્વને દિશા આપવામાં ભારત મહત્વનો ભાગ ભજવશે : US કાઉન્સેલર જનરલ માઇક હેંકી

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 10 માં સંસ્કરણનો મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી શુભારંભ બાદ પ્રથમ દિવસે યુ. એસ. ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC)કન્ટ્રી સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં મુંબઈમાં યુ.એસ. કાઉન્સેલર જનરલ માઇક હેંકીએ જણાવ્યું કે, અત્યારે ભારત અને અમેરિકા વચ્ચે જેટલા ઉચ્ચસ્તરીય અને ઉષ્માસભર સંબંધો છે, એવા મે ક્યારેય નથી જોયા. બંને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code