1. Home
  2. Tag "sentence"

ભાવનગરઃ લાંચ કેસમાં રેલવેના પૂર્વ ડિવિઝનલ એન્જિનિયરને 3 વર્ષની સજા કોર્ટે ફરમાવી

રાજકોટઃ અમદાવાદના સીબીઆઈ કેસોના સ્પેશિયલ જજે એક ચુકાદો આપ્યો અને આરોપી હરીશ કિશોર ગુપ્તા, તત્કાલીન ડિવિઝનલ એન્જિનિયર (સી), ભાવનગર પરા, ડીઆરએમ ઓફિસ, પશ્ચિમ રેલવે, ભાવનગરને રૂ. 5000/- ની ગેરકાયદેસર લાંચ માંગવા અને સ્વીકારવાના ગુના સંબંધિત કેસમાં રૂ. 1,00,000/- ના દંડ સાથે 3 વર્ષની સખત કેદ (RI)ની સજા ફટકારી હતી. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ 15.07.2010ના […]

મોદી અટકના કેસમાં રાહુલ ગાંધીને ન મળી રાહત, સજા પર સ્ટેની અરજી કોર્ટે ફગાવી

અમદાવાદઃ મોદી સરનેમ મામલે માનહાનીના કેસમાં અદાલતે બે વર્ષની સજા ફરમાવી હતી. જેની ઉપર સ્ટેની માંગણી સાથે રાહુલ ગાંધી દ્વારા અરજી કરવામાં આવી હતી. સુરતની સેશન્સ અદાલતે સુનાવણીના અંતે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી. અદાલતના આદેશને હવે હાઈકોર્ટમાં પડકારવાની તૈયારીઓ શરુ કરી છે. રાહુલ ગાંધીની લીગલ ટીમ દ્વારા દસ્તાવેજી કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. […]

હરિયાણાઃ પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાને અપ્રમાણસર મિલકતના કેસમાં 4 વર્ષની સજા

કોર્ટે ચૌટાલાને રૂ. 50 લાખનો દંડ ફટકાર્યો સીબીઆઈ તેમની ચાર મિલ્કતો જપ્ત કરાશે કોર્ટમાં સીબીઆઈએ મહત્તમ સજાની માંગણી કરી હતી નવી દિલ્હીઃ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. અપ્રમાણસરની મિલકતના કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ચૌટાલાને કસુરવાર ઠરાવીને  4 વર્ષની જેલ અને 50 લાખનો દંડ ફટકાર્યો હતો. આગામી દિવસોમાં ચૌટાલાની 4 […]

યાસીન મલિકે સજાથી બચવા માટે કોર્ટમાં ગાંધીજીના નામનો સહારો લીધો હતો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને આતંકવાદી પ્રવૃતિ અને  ટેરરફંડીગ સહિતના ગંભીર ગુનામાં દિલ્હીની વિશેષ અદાલતે આજીવન કેદની સજા ફરમાવી હતી. ફાંસીની સજાથી બચવા માટે જ યાસીમ મલિકે કોર્ટમાં તમામ ગુનાની કબુલાત કરી હતી કોર્ટ રહેમ રાખીને મોતની સજા ના ફરમાવે તે માટે મલિકે ગુનાની કબુલાત કરી હોવાનું કાયદાના જાણકારો માની રહ્યાં છે. એટલું […]

અલગાવવાદી નેતા યાસીન મલિકને ખાસ અદાલતે ફરમાવી આજીવન કેદની સજા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસિન મલિકની સુરક્ષા એજન્સીએ આતંકવાદી પ્રવૃતિ અને ટેરરિસ્ટ ફંડીંગના કેસમાં ધરપકડ કરી હતી. આ કેસમાં દિલ્હીની વિશેષ અદાલતે સુનાવણીના અંતે આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. યાસિન મલિકની સજાના ચુકાદાને પગલે દિલ્હીની વિશેષ અદાલતમાં ચુસ્ત પોલીસ તૈનાત કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત […]

જુગાર રમતા પકડાયેલા માતરના ભાજપના ધારાસભ્ય સહિત 26 આરોપીઓને બે વર્ષની સજા

વડોદરાઃ પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે  1 જુલાઇ, 2021 ના રોજ રાત્રે  જીમીરા રિસોર્ટમાંથી પકડાયેલા જુગારધામ કેસમાં હાલોલ કોર્ટે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26 ને દોષીત જાહેર કર્યા છે. અને તમામને 2 વર્ષની સજા ફટકારી છે. પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે શિવરાજપુરના જીમીરા રિસોર્ટમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડો પાડીને 26 જુગારીઓને ઝડપી લીધા હતા. […]

સુરતના ચકચારભર્યા ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને ફાંસી કે જનમટીપ, આજે ફેંસલો

સુરતઃ શહેરના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણી દ્વારા જાહેરમાં ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. ફેનિલે હત્યા બાદ પોતાની હાથ પર ચપ્પુ મારી આપઘાત કરવાનું નાટક પણ કર્યું હતું. જેથી હોસ્પિટલમાં સારવાર બાદ ધરપકડ કરવામાં આવી હતી. પહેલાં કઠોર બાદ સુરતની કોર્ટમાં કેસ ચાલી જતા ગુરૂવારે ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો […]

ગોધરાકાંડમાં આજીવન કેદની સજા ભોગવતા આરોપી હાજી બિલાલનું મોત

અમદાવાદઃ દેશમાં ખળભળાટ મચાવનારા ગોધરા હત્યાકાંડના આરોપી હાજી બિલાલનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે. હાજી ચાર વર્ષથી બિમાર હતો અને છેલ્લા કેટલાક હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. દરમિયાન તેનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા હત્યાકાંડમાં ઝડપાયેલા આરોપી હાજી બિલાલને કોર્ટે મોતની સજા ફરમાવી હતી. અદાલતે પુરાવાઓને ધ્યાનમાં રાખીને હાજી બિલાલ સહિત 11 આરોપીઓને […]

ગુરમીત રામ રહીમને હત્યા કેસમાં દોષિ ઠરાવાયાં : મંગળવારે કોર્ટ સજાનો કરશે આદેશ

દિલ્હીઃ ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને રંજીતસિંહની હત્યાના કેસમાં અદાલતે દોષી ઠરાવ્યો હતો. આ પ્રકરણમાં ગુમરીત રામ રહિત સિંહ ઉપરાંત પાંચ અન્ય લોકોને પણ દોષી ઠરાવ્યાં છે અને 12મી ઓક્ટોબરના રોજ અદાલતે સજાનો આદેશ કરે તેવી શકયતા છે. રામ રહિમ બળાત્કાર અને એક પત્રકારની હત્યાના મામલામાં પહેલાથી જ જેલમાં સજા ભોગવી રહ્યાં છે. […]

અશ્વેત જ્યોર્જ ફ્લોઇડની હત્યાનો ચકચારી કેસ: ફ્લોઇડની હત્યા બદલ પોલીસ અધિકારીને 22.5 વર્ષની જેલ

અમેરિકાના સૌથી ચકચારી કેસની થઇ સુનાવણી અશ્વેત જ્યોર્જ ફ્લોઇડની હત્યા બદલ પોલીસ અધિકારીને 22.5 વર્ષની જેલ કે અમેરિકામાં જ્યોર્જ ફ્લોઇડની હત્યા બાદ તોફાનો ફાટી નીકળ્યા હતા નવી દિલ્હી: અમેરિકામાં ગત વર્ષે અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડની પોલીસ કસ્ટડીમાં હત્યા થઇ હતી. આ માટે જવાબદાર પૂર્વ પોલીસ કર્મી ડેરેક ચોવિનને હવે કોર્ટે સજા ફટકારી છે. કોર્ટે ડેરેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code