1. Home
  2. Tag "serious impact"

ખાદ્યવસ્તુઓને તળવા માટે એકનું એક તેલ વારંવાર ઉપયોગમાં લેવાથી થાય છે આરોગ્યને ગંભીર અસર

સ્ટ્રીટ ફૂડનો ઉલ્લેખ થતાં જ આપણા મગજમાં ચાટ, પકોડા, રોલ્સ અને બર્ગરની તસવીરો ઉભરાવા લાગે છે. દરેક વ્યક્તિને આ સ્વાદિષ્ટ ખોરાક ગમે છે, પરંતુ આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ બનાવવા માટે વપરાતું તેલ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક હોઈ શકે છે. મોટાભાગની સ્ટ્રીટ ફૂડની દુકાનોમાં ખર્ચ બચાવવા માટે એક જ તેલનો વારંવાર […]

કોરોનાને પગલે ચીનની અર્થવ્યવસ્થાને ગંભીર અસર, આકરા પગલાને કારણે મુશ્કેલી ઉભી થઈ

નવી દિલ્હીઃ વૈશ્વિક મહામારી કોવિડ-19નું ઉદભવ સ્થાન ગણાતા ચીનમાં કોરોનાને પગલે અર્થતંત્ર ખોરવાયું છે. જેના પરિણામે ચીનના આર્થિક વિકાસ દરના લક્ષ્યમાં કાપ જોવા મળી રહ્યો છે. ચીનમાં આ વર્ષ માટે સામાન્ય કહી શકાય તેવો પાંચ ટકાના આર્થિક વિકાસનો દરનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. સરકારના એક વર્કિંગ રિપોર્ટ અનુસાર, નેશનલ પીપલ્સ કોંગ્રેસ એટલે કે એનપીસીએ પોતાના […]

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધને પગલે વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર ગંભીર અસર પડશે, અહેવાલમાં ઘટસ્ફોટ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ (રશિયા-યુક્રેન ક્રાઈસિસ) ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. 26 પૂરા દિવસો પછી પણ બંનેમાંથી કોઈ દેશ ઝૂકવા તૈયાર નથી. બીજી તરફ, આ યુદ્ધની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. કોરોના મહામારીમાંથી માંડ માંડ અર્થતંત્ર બહાર આવ્યું છે ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની તેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code