1. Home
  2. Tag "SHAHRUKH KHAN"

‘પઠાણ’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ -શાહરૂખ ખાને આ ફિલ્મને ખાસ દિવસે રિલીઝ કરવાની કરી જાહેરાત

ફિલ્મ પઠાણની રિલીઝ ડેટ આવી સામે શાહરૂખ ખાને આ ફિલ્મને ખાસ દિવસે રિલીઝ કરવાની જાહેરાત કરી   મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી શાહરુખ કાનની ફિલ્મ પઠાણ ચર્ચામાં છે ત્યારે આજરોજ અભિનેતાએ આ ફિલ્મની રિલીઝ લઈને મોટી જાહેરાત કરી છે. ફિલ્મ ‘પઠાણ’ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે.  જાણકારી પ્રમાણે બોલિવૂડમાં 30 વર્ષ પૂર્ણ કરવા પર શારહુખ […]

દિપીકા પાદૂકોણ અને શાહરુખ ખાનની જોડી હવે ફિલ્મ ‘જવાન’માં સાથે જોવા મળશે

દિપીકા પાદૂકોણ અને શાહરુખ ખાનની જોડી  ફરી રંગ જમાવશે હવે ફિલ્મ ‘જવાન’માં  બન્ને સાથે કામ કરશે મુંબઈઃ- બોલિવૂડના સિતારા શાહરુખ ખાન અને દિપીકા પાદુકોણની જોડી દર્શકોએ ખૂબ વખાણી છે. ત્યારે હવે ફરી એક વખત આ જોડી તમને સિનેમાઘરોમાં જોવા મળશે, જાણકારી પ્રમાણે હવે દીપિકા પણ શાહરૂખ સાથે એટલીની ફિલ્મ જવાનમાં સાથે કામ કરશે. દીપિકા પાદુકોણ […]

મુંબઈઃ હાઈપ્રોફાઈલ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યનને ક્લિનચીટ !

મુંબઈઃ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનારા મુંબઈના હાઈ-પ્રોફાઈલ ક્રુઝ ડ્રગ્સ કેસમાં બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મોટી રાહત મળી છે. આ કેસમાં એનસીબીએ ચાર્જશીટ ફાઈલ કરી છે, જેમાં આરોપીઓના નામમાં આર્યનનો ઉલ્લેખ નહીં હોવાથી તેને આ હાઈપ્રોફાઈલ કેસમાં ક્લિનચીટ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગયા વર્ષે મુંબઈમાં એક ક્રુઝમાં ચાલી […]

 શાહરુખ ખાને રાજકુમાર હિરાની સાથેની ફિલ્મનું કર્યું એલાન- ફિલ્મ‘ડંકી’ની રિલીઝ ડેટ પણ જણાવી

શાહરુખ ખાને અપકમિંગ ફીલ્મનું સત્તવાર એલાન કર્યું રાજકુમાર હિરાનીની ફઇલ્મ ડંકીમાં શાહરુખકરશે કામ રાજ કુમાર હિરાની સાથે ફિલ્મની સત્તાવાર જાહેરાત વીડિયો શેર કરીને કરી મુંબઈ – અભિનેતા શાહરુખખાનના ચાહકો તેમની ફિલ્મને લઈને ઘણા ઉત્સાહીત છે, ફિલ્મ પઠાણનું શૂટિંગ પુરુ કર્યા બાદ ચર્ચા હતી કે તેઓ રાજકુમાર હિરાનીની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થયા છે, જો કે આ […]

કિંગખાને ફિલ્મ ‘પઠાણ’ બાદ હવે સાઉથ ડાયરેક્ટર એટલીની ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું  

શાહરુખ ખાન પઠાણ બાદ અપકમિંગ ફિલ્મની શૂટિંગમાં જોતરાયા સાઉથ ડાયરેક્ટ એટલીની ફિલ્મ લાયનનું શૂટિંગ કર્યું શરુ મુંબઈઃ- બોલિવૂડમાં કિંગખાન તરીકે જાણીતા અભિનેતા શાહરુખખાન છેલ્લા ઘણા સમય બાદ ફિલ્મી પરદે વશ્યા છે, તેમણે ફિલ્મ પઠાણનું શૂટિંગ પૂર્મ કર્યું છે ત્યારે બાદ હવે કિંગખાન સાઉથ ડાયેર્ક્ટર એટલીની અપકમિંગ ફિલ્મ લાયનના શૂટિંગમાં જોતરાયા છે. કિંગ ખાન 3 વર્ષ […]

શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું ટિઝર રિલીઝ – દિપીકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની પહેલી ઝલક જોવા મળી

પઠાણ ફિલ્મનું ટિઝર રિલીઝ આવતા વર્ષે ફિલ્મ રિલીઝ થશે મુંબઈ- છેલ્લા કેટલાક સમયથી શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આજરોજ ફઆઈનલી આ ફિલ્મનું ટિઝર રિલીઝ કરવામાં આવી ચૂક્યું છે, આ સાથે જ દિપીકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની પહેલી ઝલક પણ જોવા મળી છે. આ સાથે જ  પઠાણફિલ્મની રિલીઝ ડેટ પણ […]

 આલિયા ભટ્ટ -શાહરુખ ખાનની ઓફ સ્ક્રિન જોડી રંગ જમાવશે – ‘ડાર્લિંગ્સ’ એ રિલીઝ પહેલા જ કરી લીઘી 80 કરોડની કમાણી

આલિયા અને શાહરુખ ફિલ્મ ડાર્લિન્ગ્સ માં કર્યુ સાથે આલિયા ભટ્ટ આ ફિલ્મથી પ્રોડ્યુસ તરીકે ડેબ્યૂ કરશે કિંગખાનના રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનશે ફિલ્મ ફિલ્મે રિલીઝ પહેલા કરી 80 કરોડની કમાણી   મુંબઈઃ- બોલિવૂડના કિંગખાન એવા શાહુખ ખાન અ્ને આલિયા ભટ્ટની ફિલ્મ ડિયર જીંદગીએ દર્શકોના દિલ જીત્યા હતા આ જોડી ખૂબ વખાણાય હતી ત્યારે હવે […]

શાહરૂખ ખાન અને અનન્યા પાંડેને ત્યાં NCBના દરોડા, આ વસ્તુઓ કરી જપ્ત

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની મુશ્કેલી પાડી NCBએ શાહરૂખ ખાનના ઘરે પાડ્યા દરોડા તે ઉપરાંત NCBએ અભિનેત્રી અનન્યા પાંડેને ત્યાં પણ કર્યું સર્ચ ઑપરેશન મુંબઇ: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની મુશ્કેલી જાણે કે પૂરું થવાનું નામ જ નથી લઇ રહી. શાહરૂખના લાડલા આર્યનને હજુ જામીન પણ મળ્યા નથી ત્યાં હવે NCBએ શાહરૂખના ઘર મન્નત પર દરોડા પાડ્યા […]

આર્યન ખાન ડ્રગ્સ કેસ- પહેલી વાર અભિનેતા શાહરુખ ખાન પુત્રને મળવા જેલ પહોચ્યા, 15 મિનિટ સુધી કરી વાતચીત

શાહરુખ ખાન પુત્રને મળવા જેલ પહોંચ્યો 15 મિનિટ સુધી પુત્ર સાથે કરી વાતચીત મુંબઈઃ છેલ્લા ઘણા સમયથી આર્યન ખાન ડ્રગ્સ કેસ ચર્ચિત મુદ્દો બન્યો છે, ત્યારે હવે ઘણા સમય બાદ આર્યન ખાનના પિતા શાહરખ ખાન પુત્રને મળવા માટે મુંબઈની આર્થર રોડ જેલ પહોંચ્યા હતા.જ્યારથી આર્યન ખાન જેલમાં બંધ છે ત્યારથી  આ પહેલી વાર છે કે […]

આર્યન ખાનની મુશ્કેલી વધીઃ અરબાઝ સાથે સોશિયલ મીડિયામાં કરેલી ચેટની વિગતો કોર્ટમાં કરાઈ રજૂ

મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર શાહરૂખ ખાના દીકરા આર્યન ખાનને અહીં 20મી ઓક્ટોબર સુધી જેલમાં રહેવું પડે તેવી શકયતા છે. ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં તેની જામીન અરજીના કેસમાં ચુકાદો કોર્ટે અનામત રાખ્યો છે. એનસીબીએ આર્યન ખાનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. પોલીસે આર્યન ઉપર ડ્રગ્સ ચેટ, ઈન્ટરનેશનલ ડ્રગ પેડલર સાથેના કનેકશન અને ડ્રગ્સ ટ્રાફિટીંગ જેવા ગંભીર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code