સેવાનિવૃત્ત આઈએએસ અધિકારી શક્તિ સિન્હાનું નિધન- વાજપેયીના ખાસ સચિવ કરીકે પણ આપી હતી સેવા
પૂર્વ આઈએએસ અધિકારી શક્તિ સિન્હાનું અવસાન અટલ વાજપેયીના અંગત સચિવ પણ રહ્યા છે દિલ્હીઃ- ભૂતપૂર્વ અમલદાર અને શિક્શાવિદ શક્તિ સિન્હાનું સોમવારની રાતે નિધન થયું છે. તેઓ દિવંગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંગત સચિવ પણ રહ્યા હતા. જોકે તેમના મૃત્યુનું કારણ હાલ જાણી શકાયું નથી. અનેક નેતાઓ અને અન્ય મહાનુભાવોએ સિંહાના અચાનક નિધન પર શોક […]