શામળાજી – હિંમતનગર હાઈવે પર ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં 6નાં મોત
હિંમતનગર, 29 એપ્રિલ 2026: 6 killed in accident between private bus and car શામળાજી- હિંમતનગર હાઈવે પર જવાનપુર પાટિયા પાસે ખાનગી બસ અને ઈકોકાર વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, આજે સવારે શામળાજી- […]


