1. Home
  2. Tag "Shankar Chowdhury"

અંબાજી ખાતેથી ડ્રોન ટેક્નોલોજીની મદદથીથી સીડ બોલ વાવેતર અભિયાનનો પ્રારંભ

અમદાવાદઃ અરવલ્લીની ગિરીમાળાઓ અને ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર્વત આજુબાજુ આવેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ નજીક પર્વતીય વિસ્તારમાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી સીડ બોલ વાવેતર અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. અધ્યક્ષએ બૃહદ બનાસકાંઠા જિલ્લાના 16 તાલુકાના ખેડૂતોની ટીમોને સીડ બોલનું વિતરણ કરી આ […]

શંકર ચૌધરીએ ભાજપમાંથી રાજીમાનું આપ્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી,

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના સત્રના આજે પ્રથમ દિવસે ચૂંટાઈ આવેલા તમામ ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે શપથ લેવડાવ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદ માટે કાલે મંગળવારે ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. ત્યારે ભાજપ દ્વારા ધારાસભ્ય શંકર ચૌધરીને અધ્યક્ષ તરીકે અને જેઠાભાઈ આહિરને ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરી હતી. અધ્યક્ષપદની ઉમેદવારી નોંધાવતા પહેલા શંકર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code