1. Home
  2. Tag "Ships"

ભારતીય નૌસેનાએ બંગાળની ખાડીમાં ફસાયેલા ત્રણ જહાજોને બચાવ્યા, 36 માછીમારોનું કર્યું રેસ્ક્યુ

બંગાળની ખાડીમાં ફસાયા ત્રણ જહાજો ભારતીય નૌસેનાએ કર્યો બચાવ  36 માછીમારોનું કર્યું રેસ્ક્યુ દિલ્હી: બંગાળની ખાડીમાં ત્રણ જહાજો ફસાયા હતા.બંગાળની ખાડીમાં ફસાયેલા ત્રણ જહાજોને ભારતીય નૌસેનાએ બચાવ્યા હતા. આ ત્રણ જહાજોમાં 36 માછીમારો સવાર હતા.જેનું ભારતીય નૌસેના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, નેવીએ શનિવારે કહ્યું કે તેણે બંગાળની ખાડીમાં ફસાયેલા 36 ભારતીય […]

પોરબંદરઃ ભારતીય કોસ્ટ ગાર્ડ અને નૌકાદળના જહાજો મુલાકાતીઓ માટે ખુલ્લા મુકાયાં

અમદાવાદઃ પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે મુલાકાતીઓ માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ જહાજો ખુલ્લા મુકવામાં આવ્યા છે. ઉપરાંત, પોરબંદર ખાતેના કાર્યક્રમમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ દ્વારા ‘ઓપરેશન્સ ડેમો’નો સમાવેશ કરાયો છે. પોરબંદર ખાતેના આ કાર્યક્રમની મહાનુભાવો તથા જાહેર નાગરિકો દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે. આ પ્રદર્શન દરમિયાન મુલાકાતીઓને, ખાસ કરીને સ્થાનિક […]

નૌકાદળના જહાજો અને સબમરીન અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક્સ, શસ્ત્રો અને સેન્સરથી સજ્જઃ રાષ્ટ્રપતિ

અમદાવાદઃ વર્ષોથી ભારતીય નૌકાદળ લડાઇ માટે તૈયાર, વિશ્વાસપાત્ર અને સંયોજક દળ તરીકે ઉભરી આવ્યું છે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ‘પ્રિફર્ડ સિક્યુરિટી પાર્ટનર’ છે, એમ ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આજે ગુજરાતના જામનગર ખાતે INS વાલસુરાને પ્રેસિડન્ટ્સ કલરની પ્રસ્તુતિ પ્રસંગે જણાવ્યું હતું . તેમણે કહ્યું કે ભારતીય નૌકાદળ દરિયાઈ ક્ષેત્રમાં આપણા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરી રહ્યું […]

મિશન સાગરઃ ભારતીય નૌકાદળનું જહાજ તબીબી પુરવઠા સાથે જકાર્તા પહોંચ્યું

દિલ્હીઃ ભારતીય નૌકાદળની લેન્ડિંગ શિપ ટેન્ક (મોટી) આઈએનએસ એરાવત 24 ઓગસ્ટ, 2021ના રોજ ઇન્ડોનેશિયાના જકાર્તામાં તન્જુંગ પ્રિયક પોર્ટ પર ઇન્ડોનેશિયા સરકાર દ્વારા અંદાજિત જરૂરિયાતના આધારે 10 લિક્વિડ મેડિકલ ઓક્સિજન (એલએમઓ) કન્ટેનર પહોંચાડવા માટે પહોંચી હતી. તબીબી પુરવઠો ઉતારવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને ચાલુ મિશન સાગરના ભાગરૂપે, આઈએનએસ એરાવત આ ક્ષેત્રમાં અન્ય મૈત્રીપૂર્ણ રાષ્ટ્રોને તબીબી […]

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવતા જહાજો પર 2.5 ટકા કસ્ટમ ડ્યુટી નાબુદ કરોઃ શક્તિસિંહ ગોહિલની સંસદમાં રજુઆત

ભાવનગરઃ અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગને લીધે ગોહિલવાડ પંથકનો સારોએવો વિકાસ થઈ શક્યો છે. અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને નડતા પ્રશ્નો અને થઇ રહેલા અન્યાયનો અવાજ સંસદમાં રાજ્યસભાના સાંસદ અને ભાવનગર જિલ્લાના વતની શક્તિસિંહ ગોહિલે ઉપાડ્યો હતો. રાજ્યસભામાં એરપોર્ટના ખાનગીકરણ બાદ દેશના મુખ્ય 12 બંદરોના ખાનગીકરણની હિલચાલ અને માનીતા ઉદ્યોગપતિને આ બંદરો પધરાવી દેવાની સરકાર પેરવી કરી રહી હોવાના […]

જળ પરિવહન નૂરમાં ત્રણ ગણો વધારો થતાં અલંગમાં ભંગાણ માટે આવતા જહાજોની સંખ્યામાં ઘટાડો

ભાવનગરઃ દેશના સૌથી મોટા ગણાતા શીપ બ્રેકિંગ યાર્ડ અલંગમાં ફરી મંદીના એંધાણ વર્તાય રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જળ પરિવહન ક્ષેત્રે નૂર દરમાં આવેલા ત્રણ ગણા વધારાને કારણે જહાજના માલીકો હવે પોતાના શિપને સામાન્ય રિપેરિંગ કરાવી અને પરિવહનમાં યથાવત રાખી રહ્યા છે. તેની સીધી અસર અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને પડી રહી છે. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ભંગાણાર્થે મોકલવામાં […]

વાવાઝોડાને લીધે બંધ કરાયેલા કંડલાના દીન દયાળ બંદર પર 16 જહાજો લાંગરતાં ફરી ધમધમાટ શરૂ થયો

ગાંધીધામ :  દેસના સૌથી મોટા ગણાતા કંડલાના દીન દયાલ બંદર વાવાઝોડાને કારણે બંધ કરાયુ હતું. કોઈ જાનહાની ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. વાવાઝોડું શમી ગયા બાદ હવે બંદર પર પુનઃ પહેલા જેવો જ ધમધમાટ શરૂ થયો છે. જહાજોને તુણા આઉટ બોયોથી જેટી ઉપર લાવવાની પ્રક્રિયા પુન: શરૂ થઇ હતી. આજે બપોરે […]

ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી સાધનો લઈને આવતા જહાજો માટે બંદરોએ કર્યા ચાર્જીસ માફ

મોટા મોટા બંદરોનો સરાહનીય નિર્ણય ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી સામાન લઈને આવતા જહાજના ચાર્જીસ માફ સંકટ સમયમાં દેશની મદદે આવ્યા તમામ ક્ષેત્ર અને લોકો દિલ્હી: કોરોનાવાયરસનું સંકટ હાલ જે રીતે દેશ પર આવી પડ્યું છે. તે હવે માત્ર સરકારની જ નહી પણ લોકોને પણ જવાબદારી બની હોય તેવુ લાગી રહ્યું છે. દેશમાં હાલ કોરોનાવાયરસ સામે […]

મધ્ય વિયેતનામના પૂરગ્રસ્તોની મદદ માટે ભારતનું જહાજ રાહત સામગ્રી લઈને પહોંચ્યું

દિલ્હીઃ ભારતના દુનિયાના મોટાભાગના દેશો સાથે સારાસંબંધ છે અને ભારત દ્વારા મિત્ર દેશોમાં આફતના સમયમાં મદદ કરવામાં આવે છે. દરમિયાન મધ્ય વિયેતનામમાં પૂરગ્રસ્ત લોકો માટે 15 ટન રાહત સમગ્રી લઈને ભારતીય નૌકાદળનું જહાજ આઈએનએસ ક્લિટન વીયેતનામના બંદરગાહ, હોશ ચી પોર્ટન અને હોશ ચી મિન્હ સિટી પહોંચ્યું હતું. આ ઉપરાંત આઈએનએસ ‘કિલ્ટન’ જહાજ 26 થી 27 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code