1. Home
  2. Tag "Shirdi"

મહારાષ્ટ્રમાં કોરોનાનો ડર! શિરડી,શનિસિંગણાપુર,ત્ર્યંબકેશ્વર મંદિરમાં માસ્ક વિના નો એન્ટ્રી

મુંબઈ:વિશ્વમાં કોરોનાનો કહેર ફરી ભય વધારી રહ્યો છે.ચીનમાં એક જ દિવસમાં કોરોનાના કેસ કરોડો પર પહોંચી ગયા છે.અમેરિકા પણ ઝડપથી ચીનને ફોલો કરી રહ્યું છે.જાપાન, બ્રાઝિલ અને દક્ષિણ કોરિયા જેવા દેશોની હાલત પણ ખરાબ છે.આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને એલર્ટ અને સાવધાન કર્યા છે.રજાઓ શરૂ થઈ ગઈ છે અને નવું વર્ષ આવવાનું છે.આવી સ્થિતિમાં […]

ગુજરાતઃ ચાલુ વર્ષે શેરડીનું ઉત્પાદન વધતા સુગરનું 1 કરોડ ટન સુધી ઉત્પાદન થવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં કપાસ સહિતના પાકનું ઉત્પાદન થાય છે. જો કે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે શેરડીનું ઉત્પાદન થાય છે. શેરડીના ઉત્પાદન બાદ સુરગ ફેકટરીઓમાં ખાંડના ઉત્યાદનમાં ઉપયોગ કરવામાં આવે છે. શેરડીનો પાક સારો આવતા ઉત્પાદન સમગ્ર દેશમાં થતા ખાંડની જરૂરિયાત પૂર્ણ કર્યા બાદ મોટા જથ્થામાં એક્સપોર્ટ કરી શકાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે […]

શિરડી દર્શન માટે હવે એડવાન્સ બૂકિંગ કરાવવા ટ્રસ્ટની દર્શનાર્થીઓને સૂચના

કોરોના મહામારી દરમિયાન ભીડભાડ ના થાય તે હેતુસર શિરડી મંદિર ટ્રસ્ટનો નિર્ણય સાઇ બાબા મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોને એડવાન્સ બૂકિંગ કરાવીને જ આવવા સૂચના દર્શન માટે ઓનલાઇન પાસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે શિરડી: કોરોના મહામારી વચ્ચે મંદિરમાં ભીડભાડ ના થાય તે હેતુસર હવે મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લામાં શિરડી ખાતે આવેલા સાઇ બાબા મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code