1. Home
  2. Tag "shivsena"

ભાજપ-શિવસેનાના ફરીથી ગઠબંધનને લઈને સંજય રાઉત બોલ્યાં કંઈક આવું…

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જે રીતે એક સમારંભમાં કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાવતે સહિત કેટલાક નેતાઓ અને પૂર્વ અને સંભાવિત ભાવી સહયોગી કહીને સંબોધિત કરતા મહારાષ્ટ્રના રાજકારણમાં ફેરપારની અટકળો વહેતી થઈ હતી. ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધનની અટકળો વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે સ્પષ્ટ કરી દીધું છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર પાંચ વર્ષ સુધી […]

અહો આશ્ચર્યમ, મુંબઈના પ્રાણીસંગ્રહાલયમાં 7 પેગ્વિંન પાછળ 3 વર્ષમાં રૂ. 15 કરોડનો કરાશે ખર્ચ

મુંબઈઃ શહેરના ભાયખલા પ્રાણીસંગ્રહાલયમાં આગામી 3 વર્ષ માટે 7 પેંગવિનની સંભાળ માટે લગભગ કરોડોના ટેન્ડર જાહેર કરવાના શિવસેના શાસિત બૃહ્નમુંબઈ મહાનગરપાલિકાના નિર્ણયનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. વિપક્ષના નેતા અને કોંગ્રેસના સિનિયર નેતા રવિ રાજાએ જણાવ્યું હતું કે, 3 વર્ષના હાલના કરાર હેઠળ પેંગવિન પર પહેલા જ 10 કરોડનો ખર્ચ કરાયો હતો હવે આ કરાર આ […]

ભાજપના દિગ્ગજ નેતાના નિવેદનથી મહારાષ્ટ્રમાં હલચલ, કહ્યું, રાજકારણ છોડી દઇશ

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની સાથે ઓબીસી અનામતનો મુદ્દો પણ ધીમે ધીમે ઠાકરે સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યો છે. સુપ્રિમ કોર્ટ દ્વારા સ્થાનિક ચૂંટણીમાં ઓબીસી અનામતને રદ કરવાને મુદ્દે હવે ભાજપે શિવસેનાને ઘેરવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની જાહેરાત બાદ શનિવારે ભાજપ કાર્યકરો ઓબીસી અનામતના મુદ્દે રાજ્યભરમાં 1000 જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન […]

ઈવીએમ સાથે હોય, તો અમેરિકામાં પણ ખિલી શકે છે કમળ: શિવસેના

શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ અને તેમની પાર્ટી ભાજપ પર આકરા નિશાન સાધવામાં આવ્યા છે. સોમવારે પ્રકાશિત થયેલા સામનાના તંત્રલેખમાં મહારાષ્ટ્રના રાજકારણથી લઈન કેન્દ્રની રાજનીતિ સુધીના મામલા પર અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો છે. શિવસેનાએ સરકાર પાડનારી સંસ્કૃતિ પર પણ હુમલો કર્યો છે અને સવાલ કર્યો છે કે ભાજપની આ ભાષા વધુ ક્યાં […]

મહારાષ્ટ્રમાં શિવસેના જ રહેશે ભાજપનો મોટોભાઈ: સંજય રાઉત

લોકસભા ચૂંટણીને લઈને ગઠબંધનની કોશિશો ચાલુ છે. અહેવાલો છે કે મહારાષ્ટ્રમાં ખેંચતાણ વચ્ચે કડવાશ છતાં શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન થવા જઈ રહ્યું છે. સૂત્રો મુજબ, બંને પક્ષો વચ્ચે બેઠક વહેંચણીને લઈને વાતચીત ચાલી રહી છે. આ રાજકીય કવાયત વચ્ચે શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે પાર્ટીની બેઠક બાદ કહ્યુ છે કે મહારાષ્ટ્રમાં શિવસેના જ મોટો […]

ભવ્ય રહ્યો ‘ઠાકરે’નો ફર્સ્ટ શૉ, થિયેટરની બહાર વાગ્યા ઢોલ-નગારાં

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા બાલાસાહેબ ઠાકરેના જીવન પર બનેલી ફિલ્મ ઠાકરે રિલીઝ થઈ છે. અભિજીત પાનસેના નિર્દેશનમાં બનેલી ઠાકરે ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી લીડ રોલમાં છે. બાલાસાહેબ ઠાકરેએ જીવનભર મરાઠીઓના હક માટે અવાજ ઉઠાવ્યો છે. તેના કારણે ઠાકરેને મહારાષ્ટ્ર-મુંબઈમાં એક નાયકનો દરજ્જો પણ મળ્યો છે. તેવામાં જ્યારે શિવસેનાના સંસ્થાપકની બાયોપિક રિલીઝ થઈ છે, તો તેમના ટેકેદારોનો ઉત્સાહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code