ગુજરાતમાં હવે ઓફિસ ખરીદનારાને દુકાન જેટલો જ જંત્રીનો દર ચુકવવો પડે તેવી શક્યતા
સુચિત જંત્રીમાં ઓફિસોને પણ કોમર્શિયલ ઝોનમાં સમાવેશ કરાયો, આજે દુકાન અને ઓફિસના ભાવમાં આસમાન-જમીનનો તફાવત હોય છે, જંત્રીના એક સમાન દરથી ઓફિસો ખરીદનારાને મોંઘી પડશે અમદાવાદઃ ગુજરાત સરકારે જંત્રીના સૂચિત દર જાહેર કરીને લોકો પાસે ઓનલાઈન વાંધા-સુચનો મંગાવ્યા છે. જંત્રીના સુચિત દર સામે ક્રેડોઈ સહિત બિલ્ડરોનો વિરોધ વધતો જાય છે. નવી જંત્રીથી રિયલ એસ્ટેટમાં વ્યાપક […]