મુંબઈ ઈન્ડિયન્સ સાથે જસપ્રીત બુમરાહ ટૂંક સમયમાં જોડાશે
મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું 7 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમવું શંકાસ્પદ છે. જોકે, એક અહેવાલ મુજબ, બુમરાહ આગામી દિવસોમાં મેદાનમાં પાછો ફરશે. તાજેતરના સમયમાં, બુમરાહ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે તેના બોલિંગ વર્કલોડ પર કામ કરી રહ્યો છે અને તે ફિટનેસ ટેસ્ટના અંતિમ રાઉન્ડમાં હોવાનું […]