1. Home
  2. Tag "Shortage"

ગુજરાતમાં ઓક્સિજનની અછત માટે ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગ જવાબદારઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ચિંતાજનરકીરે વધી રહ્યા છે. દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે બેડ, વેન્ટિલેટર અને રેમડેસિવિર ઈન્જેક્શન પણ મળતાં નથી. તેની સાથે હવે ઓક્સિજનની પણ અછત સર્જાઈ છે. એક વર્ષ પહેલા ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયાના ડ્રગ કન્ટ્રોલર ડૉ.વી.જી.સોમાણીએ પત્ર લખીને તમામ રાજ્યોને ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનની જેમ દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે સુચન કર્યું હતું છતાં […]

ભારતમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે ઉત્પાદનમાં કરાશે વધારો

મે મહિનામાં 74 લાખ ઈન્જેક્શનનું કરાશે ઉત્પાદન હાલ 38 લાખ ઈન્જેક્શનનું થાય છે ઉત્પાદન દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજનની સાથે રેમડેસિવિર ઈન્જેકશનની અછત ઉભી થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સરકાર દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીજી તરફ રેમડેસિવિર ઈન્જેકશનનું ઉત્પાદન કરતી કંપનીઓએ પણ ઉત્પાદન વધારી […]

અમદાવાદમાં ઓક્સિજનની કમી દુર કરવા મ્યુનિના અધિકારીઓની  ભરૂચ-દહેજ સુધી દોડધામ

અમદાવાદઃ  શહેરમાં કોરોનાના રોજ 5000 કેસ નોંધાય કહ્યા છે.  ત્યારે ઓક્સિજનની અછતની સ્થિતિ દિવસે દિવસે અતિગંભીર બનતા ઓક્સિજન વગર તરફડિયા મારતા દર્દીઓને બચાવવા માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ભરુચ અને દહેજ સુધી દોટ મૂકી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના સૂત્રોનાં જણવ્યા મુજબ કોરોનાની બીજી લહેરમાં વાયરસ અતિઝડપથી ચેપ લગાડતો હોવાથી તેમજ ફેફસામાં જઈને શ્વાસોશ્વાસની […]

મહારાષ્ટ્રમાં કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની અછતઃ ગુજરાત સપ્લાય કરશે ઓક્સિજન

મહારાષ્ટ્રને 100 મેટ્રીક ટન ઓક્સિજન સપ્લાય કરશે છત્તીસગઢ પણ 100 મેટ્રીક ટન ઓક્સિજન પુરો પાડશે મહારાષ્ટ્રમાં સરકારે આકરા નિયંત્રણો નાખ્યાં અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાએ અજગર ભરડો લીધો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. દર્દીઓ માટેના ઓક્સિજનની અછતથી પણ હોસ્પિટલો પ્રભાવિત છે. ત્યારે ગુજરાત  […]

વિશ્વભરમાં આગામી સમયમાં ટોયલેટ પેપરની અછત સર્જાશે, આ છે કારણ

વિશ્વને જલ્દી જ ટોયલેટ પેપરની અછતનો સામનો કરવો પડશે હકીકતમાં તેને બનાવવા માટે વુડ પલ્પનો ઉપયોગ થાય છે શિપિંગ કન્ટેર્સની કમીને કારણે વુડ પલ્પના સપ્લાયમાં સંકટ આવી શકે છે નવી દિલ્હી: વિશ્વને જલ્દી જ ટોયલેટ પેપરની અછતનો સામનો કરવો પડે તો નવાઇ નહીં. હકીકતમાં તેને બનાવવા માટે વુડ પલ્પનો ઉપયોગ થાય છે. વુડ પલ્પ બનાવતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code