1. Home
  2. Tag "Shortage"

ભારતના માર્કેટમાં સ્માર્ટફોનની સર્જાઇ અછત, ડિમાન્ડ સામે 20-30 ટકા જ સપ્લાય થઇ

બજારમાં સર્જાઇ સ્માર્ટફોનની અછત માંગ સામે સપ્લાય 20 થી 30 ટકા જ થઇ લોકપ્રિય બ્રાન્ડ્સના સ્માર્ટફોનની અછત નવી દિલ્હી: અત્યારે માર્કેટમાં નવા નવા સ્માર્ટફોન સમયાંતરે લોન્ચ થતા રહે છે અને લોકો પણ ટેક્નોલોજીના યુગમાં કદમ સાથે કદમ મિલાવવા માટે સ્માર્ટફોન અપનાવતા થયા છે ત્યારે અત્યારે ભારતમાં સ્માર્ટફોન ખરીદવા માંગતા લોકોને રાહ જોવી પડે તેવી સ્થિતિ […]

ગુજરાતમાં ખાતરની કોઈ અછત નહીં હોવાનો કૃષિ પ્રધાન રાધવજી પટેલનો દાવો

અમદાવાદઃ ગુજરાતમાં ખાતરના ભાવમાં વધારાના પગલે ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. દરમિયાન ખાતર નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જો કે, રાજ્યના કૃષિ મંત્રીએ રાજ્યમાં ખાતરની કોઈ અછત નહીં હોવાનો દાવો કર્યો હતો. તેમજ ખાતર માટે કેન્દ્ર સરકાર પાસેથી યોગ્ય રાહત મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યના કૃષિ મંત્રી રાધવજી પટેલે જણાવ્યું હતું કે, હાલ રવિ […]

ચીપની અછતથી જીવન રક્ષક મશીનના સ્ટોકની પણ તંગી, કિંમતમાં વૃદ્વિની સંભાવના

સમગ્ર વિશ્વમાં સેની કન્ડક્ટરની અછત ચીપની અછતને કારણે જીવન રક્ષક મશીનનો સ્ટોક ઘટ્યો કિંમતમાં પણ 20 ટકા વૃદ્વિની સંભાવના નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં અત્યારે સેમી કન્ડક્ટરની ભારે અછત જોવા મળી રહી છે. તેને કારણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને વાહન ઉદ્યોગો મુશ્કેલીમાં સપડાયા છે. તે ઉપરાંત જીવન રક્ષક બનાવતી કંપનીઓ પણ સંકટમાં છે. સેમીકન્ડક્ટરની કટોકટી સર્જાઇ છે […]

આણંદ એસટી ડેપોમાં પણ ડ્રાઈવર-કંડકટરોની અછતઃ આઠ રૂટ્સ બંધ કરવા પડ્યા

આણંદઃ રાજ્યમાં મોટાભાગના એસટી ડેપોમાં ડ્રાઈવરો અને કંડકટરોની અછતને લીધે એસટીના ઘણાબધા રૂટ્સ બંધ કરવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. કોરોના મહામારીમાં લાંબો સમય સુધી બસ વ્યવહાર બંધ રહ્યા બાદ હવે ધીમે ધીમે પૂર્વવત થઇ રહ્યો છે. એક તબક્કે 100 ટકા સંચાલન સાથે તમામ રૂટ ફરી શરુ કરવાનો તંત્રે આદેશ કર્યો હતો પરંતુ આણંદ […]

સુરતઃ કોરોના વેક્સિનના અભાવે ફરી એકવાર કાપડ માર્કેટ બંધ થવાનો વેપારીઓમાં ભય

અમદાવાદઃ કોરોનાને નાથવા માટે સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ સુરતમાં કોરોના વેક્સિનની અછત સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે. કાપડ માર્કેટમાં 29 પૈકી 28 વેક્સિનેશન સેન્ટર બંધ થઈ ગયા છે. એક જ વેકસિન સેન્ટર ચાલતું હોય ઘણાબધા કારીગરોને રસી લીધા વિના જ પરત ફરવું પડે છે. ત્યારે વેક્સિનના અભાવે ફરી એકવાર […]

કન્ટેઈનરની અછત અને તેના ભાડામાં બમણો વધારો થતા નિકાસકારોની કફોડી સ્થિતિ

અમદાવાદઃ ગુજરાતના નિકાસ ઉધોગમાં કોરોનાની સાઇડ ઇફેકટથી કન્ટેઇનરની કારમી તંગી સર્જાતા એકસપોર્ટના કરોડો રૂપિયાના બીઝનેસની સાયકલ ખોવાઈ ગઈ છે અને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. કન્ટેઇનરની અછતનો અવરોધ દૂર નહીં થાય તો ઇન્ડસ્ટ્રીઝ માટે ચિંતાનો વિષય છે. આ માટે સૌરાષ્ટ્ર્રના નિકાસકારોએ શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયા સમક્ષ રજૂઆત પણ કરી છે. જો ભારત કન્ટેઇનરમાં આત્મનિર્ભર […]

નોઈડામાં બ્લેક ફંગસની બીમારી વચ્ચે ઈન્જેકશન અને દવાઓની અછત

દવાના અભાવે દર્દીઓની મુશ્કેલીઓ વધી તબીબો યોગ્ય સારવાર કરવા અક્ષમ દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારી વચ્ચે હવે બ્લેક ફંગસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. દિલ્હી નજીક આવેલા નોઈડામાં પણ બ્લેક ફંગસના કેસ સામે આવી રહ્યાં છે. મોટાભાગના દર્દીઓમાં આ બીમારી પ્રાથમિક સ્ટેઝ ઉપર છે. પરંતુ જિલ્લામાં દવાઓ અને ઈન્જેકશનની અછત ઉભી થઈ છે. જેથી તબીબો અને […]

સિરમના CEO અદાર પુનાવાલાની કબૂલાત, દેશમાં જુલાઈ સુધી કોરોના વેકસીનની અછત રહેશે

સિરમના CEO અદાર પૂનાવાલાએ કરી કબૂલાત દેશમાં જુલાઈ સુધી રહેશે વેકસીનની અછત વેકસીનનું ઉત્પાદન વધારાશે દેશમાં કોરોના મહામારી સામે લડવા અત્યારે વેકસીન એકમાત્ર હથિયાર હોવાનું ડોકટરો જણાવી રહ્યા છે. આ જ કારણોસર લોકો હવે વેકસીન લેવા માટે ઘસારો કરી રહ્યા છે, જેને કારણે વેકસીનની ઘટ પડી રહી છે. આ અંગે સીરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાનુ […]

ગુજરાતમાં ઓક્સિજનની અછત માટે ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગ જવાબદારઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ચિંતાજનરકીરે વધી રહ્યા છે. દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે બેડ, વેન્ટિલેટર અને રેમડેસિવિર ઈન્જેક્શન પણ મળતાં નથી. તેની સાથે હવે ઓક્સિજનની પણ અછત સર્જાઈ છે. એક વર્ષ પહેલા ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયાના ડ્રગ કન્ટ્રોલર ડૉ.વી.જી.સોમાણીએ પત્ર લખીને તમામ રાજ્યોને ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનની જેમ દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે સુચન કર્યું હતું છતાં […]

ભારતમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે ઉત્પાદનમાં કરાશે વધારો

મે મહિનામાં 74 લાખ ઈન્જેક્શનનું કરાશે ઉત્પાદન હાલ 38 લાખ ઈન્જેક્શનનું થાય છે ઉત્પાદન દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજનની સાથે રેમડેસિવિર ઈન્જેકશનની અછત ઉભી થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સરકાર દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીજી તરફ રેમડેસિવિર ઈન્જેકશનનું ઉત્પાદન કરતી કંપનીઓએ પણ ઉત્પાદન વધારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code