1. Home
  2. Tag "Side effects"

જો વધારે પડતું માખણુનું સેવન કરતા હોવ તો ધ્યાન રાખજો, થઇ શકે છે આ નુકસાન

માખણ એટલે કે બટર ઘણા લોકોની લાઈફસ્ટાઈલનો મહત્વનો ભાગ છે. બ્રેડ હોય કે પરોઢા લોકો ઘણા પ્રકારે બટરને પોતાની ડાટેયમાં શામેલ કરે છે. માખણ ઘણા લોકોને ખૂબ જ પસંદ હોય છે. ખૂબ પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જરૂર કરતા વધારે માખણ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી […]

લાંબા સમય સુધી બેઠા બેઠા કામ કરવાથી શરીરને થાય છે આ નુકસાન, રિસર્ચમાં આવ્યું સામે

જો તમે વધારે સમય ખુરશી કે સોફા પર બેસીને પસાર કરો છો તો આ આદત ખરાબ છે, આનાથી સ્થૂળતા જ નહિ પણ બીજી ઘણી ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. આ બાબત પર ઘણી રિસર્ચ પણ થયા છે અને આ રિસર્ચમાં સામે આવ્યું કે કલાકો સુધી બેસી રહેવાની આદતથી કમર અને પીઠનો દુખાવાની સાથે મૃત્યુનું કારણ […]

રોજ દહી ખાવાથી શરીરને થાય છે આડઅસર,અહિં જાણો તેના ગેરફાયદા

ભારતીય ભોજનમાં દહીંનો ઘણો ઉપયોગ થાય છે.દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને તેમાં કેલ્શિયમ, વિટામિન B-2, વિટામિન B12, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે.રોજ એક કપ દહીંનું સેવન સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.આ બધા ફાયદાઓ સિવાય દહીં ખાવાની […]

આ નેચરલ વસ્તુઓ વાળ ખરતા ઘટાડશે,નહીં થાય વાળમાં કોઈ આડઅસર

જૂના જમાનામાં મહિલાઓ પોતાના વાળમાં કોઈ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી ન હતી પરંતુ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરતી હતી. જેના કારણે તેના વાળ ચમકદાર અને ઘટ્ટ રહ્યા. જેમ કે લીંબુનો ઉપયોગ વાળમાં થતા ડેન્ડ્રફને ઘટાડવા માટે થાય છે. લીંબુના રસમાં ખૂબ જ ઓછું pH લેવલ હોય છે જે વાળનું કુદરતી સંતુલન જાળવવામાં મદદ કરે છે. પરંતુ […]

આઈસ ફેશિયલ કરતા લોકો આ વાતનું રાખજો ધ્યાન! ભૂલ થશે તો આડઅસરનો બનશો શિકાર

ફેશિયલ લોકો અત્યારના સમયમાં ત્યારે કરાવતા હોય છે જ્યારે તેમને કોઈ પ્રસંગમાં જવાનું હોય છે અથવા કોઈ અન્ય જરૂરી કામથી જવાનું હોય છે. ફેશિયલના આમ તો કેટલાક પ્રકાર હોય છે પણ ક્યારેક કેટલાક પ્રકારના ફેશિયલ લોકોને માફક આવતા નથી અને તેના કારણે તેમને આડઅસરનો પણ સામનો કરવો પડે છે. જો વાત કરવામાં આવે આઈસ ફેશિયલની […]

વધારે દ્રાક્ષ ખાવાથી થાય છે નુકશાન ?એકવાર જાણી લો તેનાથી સ્વાસ્થ્યને થતા નુકશાન વિશે

દ્રાક્ષ ખાવાના શોખીન છો ? દ્રાક્ષનું વધુ પડતું સેવન ન કરવું સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન દ્રાક્ષનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું આ રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે મીઠી અને ખાટી હોય છે. દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. દ્રાક્ષ ખાવાથી આંખોની રોશની વધે છે, સ્ટ્રેસથી બચાવે છે અને રેટિનલ […]

ઓનલાઈન એજ્યુકેશનની આડઅસરઃ વિદ્યાર્થીઓના અક્ષર બગડ્યાં, વધારે લખવાથી આંગળીઓ દુઃખવાની ફરિયાદ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના સામે લાંબી લડાઈ લડી રહ્યું છે. ગત માર્ચ મહિનાથી સ્કૂલ અને કોલેજમાં શિક્ષણને અસર પડી છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું હતું. હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા ધીમે-ધીમે ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવી રહ્યું છે. પરંતુ વધારે લખવાની પ્રેકટીસ જતી રહી હોવાથી અક્ષર બગડ્યાં હોવાથી તથા વધારે લખવાથી […]

વર્ક ફ્રોમ હોમ કલ્ચરની આડઅસરઃ લોકો બની રહ્યાં છે મોબાઈલ મેનિયાનો શિકાર

દિલ્હીઃ ભારત સહિતના મોટાભાગના દેશોમાં કોરોના મહામારીને પગલે વર્ક ફ્રોમ કલ્ચર વિવિધ કંપનીઓએ અપનાવ્યું છે. હજુ પણ મોટી સંખ્યામાં લોકો વર્ફ ફ્રોમ હોમ કામ કરી રહ્યાં છે. જો કે, હવે તેની આડઅસર પણ સામે આવી રહી છે. વર્ફ ફ્રોમ હોમથી લોકો હવે મોબાઈલ મેનિયાના શિકાર બની રહ્યાં છે. ઘરમાં કામ કરતા લોકો સતત મોબાઈલ ફોનનો […]

બાળકોને મોબાઈલની પડેલી આદતની આડઅસર અને તેને છોડવવા શું કરવું, વાંચો

કોરોના કાળમાં સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેથી મોટાભાગના બાળકો કલાકો સુધી મોબાઈલ સાથે ચીપકેલા રહેતા હોવાની માતા-પિતાની ફરિયાદો ઉઠી છે. મોબાઈલ ઉપર અનેક પ્રકારની વસ્તુઓ જોવાને કારણે તેમની ભાષા ખરાબ થવાની સાથે સ્વભાવ પણ ચીડચીડ્યો થઈ જાય છે. આજે સોશિયલ મીડિયા દરેકની જીંદગીનો એક ભાગ બની ચુક્યું છે. પરંતુ સોશિયલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code