1. Home
  2. Tag "SIM card"

ટ્રાઇએ ‘મશીન-ટુ-મશીન કમ્યુનિકેશન્સ માટે એમ્બેડેડ સિમના ઉપયોગ’ પર ભલામણો જાહેર કરી

નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ આજે ‘મશીન-ટુ-મશીન (એમ2એમ) કમ્યુનિકેશન્સ માટે એમ્બેડેડ સિમનો ઉપયોગ’ પર ભલામણો જાહેર કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) એ 9 નવેમ્બર, 2021ના રોજ તેના પત્ર દ્વારા, એમ2એમ કોમ્યુનિકેશન્સ માટે એમ્બેડેડ સિમના ઉપયોગ અંગે ટ્રાઇ એક્ટ, 1997 હેઠળ ટ્રાઇની ભલામણો માંગી હતી. આ સંદર્ભમાં, ટ્રાઇએ હિતધારકો પાસેથી ટિપ્પણીઓ / […]

TRAIએ બદલી નાખ્યા સિમથી જોડાયેલા નિયમ, જાણો નવા નિયમ

નવી દિલ્હીઃ ટેલીકોમ રેગુલેટરી અર્થોરિટી ઓફ ઈન્ડિયા એ મોબાઈલ યુઝર્સ માટે સિમ કાર્ડ સબંધી નિયમો જારી કરવામાં આવ્યા છે. જે આજ વર્ષમાં 1 જૂલાઈથી દેશભરમાં લાગૂ કરી દેવાશે. TRAIના નવા નિયમ લાગુ કરવા પાછળનું કારણ ઓનલાઈન ફ્રોડને રોકવાનું છે. જેનાથી સામાન્ય મોબીલ યુઝર્સને થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. TRAI મુજબ, જે મોબાઈલ યૂઝર્સએ […]

દેશમાં 1લી ડિસેમ્બરથી સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં થશે મોટા ફેરફાર

નવી દિલ્હીઃ 1 ડિસેમ્બરથી સરકાર સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ નિયમો પહેલા 1 ઓક્ટોબર, 2023 થી લાગુ થવાના હતા, પરંતુ સરકારે તેને બે મહિના લંબાવી 1 ડિસેમ્બરથી લાગુ કરવાની તૈયારી દર્શાવી હતી. નવા નિયમ અનુસાર, સિમ વેચનારા ડીલરોએ તેમનું પોલીસ વેરિફિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું પડશે. આ ઉપરાંત સિમ વેચવા […]

અમદાવાદઃ હાઈટેક ગુનેગારોએ વેપારીનું સીમકાર્ડ ક્લોન કરીને બેંકમાંથી 2.39 કરોડ ઉપાડી લીધા

અજાણ્યા શખ્સોએ બેંકમાંથી 28 ટ્રાન્ઝેક્શન કર્યાં ખાતામાંથી કરોડોના વ્યવહાર થયાનું સામે આવ્યું અમદાવાદઃ ગુજરાતમાં સાઈબર ક્રાઈમના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે અને ગુનેગારો પણ વધારે હાઈટેક થઈ ગયા છે, નવી-નવી તકનીકો અજમાવીને ગુનાને અંજામ આપે છે. દરમિયાન અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મકરબા વિસ્તારના વેપારીના મોબાઈલ ફોનનું સીમકાર્ડ અજાણ્યા શખ્સોએ ક્લોન […]

જો તમે પણ એક કરતાં વધુ સીમ રાખો છો તો ચેતી જજો, ટેલિકોમ વિભાગ નિયમો જાહેર કર્યા

તમે પણ એક કરતા વધુ સીમકાર્ડ રાખો છો તો ચેતી જજો નિર્ધારિત કરતા વધુ સીમકાર્ડ હોય તો કરાશે તપાસ વાંધાજનક કોલ, ફ્રોડ જેવી ઘટનાઓને રોકવા ટેલિકોમ વિભાગે લીધુ પગલું નવી દિલ્હી: જો તમે પણ એકથી વધુ સીમકાર્ડ ધરાવતા હોય તો હવે ચેતી જજો અન્યથા તમારી વિરુદ્વ કાર્યવાહી થઇ શકે છે. ટેલિકોમ વિભાગે 9 થી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code