હવે લર્નિંગ લાયસન્સ માટે ઘેરબેઠા ઓનલાઈન પરીક્ષા આપી શકાશે
આગામી ફેબ્રુઆરીથી RTOના નિયમો બદલાશે કમ્પ્યુટર કે લેપટોપમાં વેબકેમેરા અને ઈન્ટરનેટ દ્વારા પરીક્ષા આપી શકાશે લર્નિંગ લાયસન્સ ઘેરબેઠા જ મળી જશે અમદાવાદઃ વાહનો ચલાવવા માટેના લર્નિંગ લાયસન્સ હવે ઘેર બેઠા મળી જશે. લર્નિંગ લાયસન્સ માટેની પરીક્ષા ઘેરબેઠા ઓનલાઈન આપી શકાશે, ઘર કે ઓફિસના કમ્પ્યૂટર કે લેપટોપમાં વેબ કેમેરા-ઈન્ટરનેટ દ્વારા ટેસ્ટ આપી શકાશે. આરટીઓમાં પણ ટેસ્ટનો […]