1. Home
  2. Tag "Sky"

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી, આકાશ રંગબેરંગી પતંગોથી છપાયું

ગાંધીનગરઃ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજે ઉત્તરરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. જ્યારે લપેટ અને કાઈપોની બુમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જ્યારે પક્ષીઓને ઈજા ન થાય તે માટે પતંગરસિયાઓએ વિશેષ ધ્યાન રાખ્યું હતું. જ્યારે પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર માટે જીવદયા પ્રેમીઓએ વિવિધ સ્થળો […]

કચ્છમાં પણ શાકભાજીના ભાવ આસમાને, ઘાસચારાના વધેલા ભાવથી પશુપાલકો પરેશાન

ભુજ : શિયાળામાં તો લીલા શાકભાજી સસ્તા હોય છે, પણ આ વર્ષે શાકભાજીનો ભાવ વધારો ગૃગિણીઓને દઝાડી રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ સેન્ચુરી વટાવી ગયા બાદ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. ત્યારેબાદ વિરોધને પગલે સરકારે એક્સાઈઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરતા પેટ્રોલ-ડીઝલના ભાવામાં થોડો ઘટાડો થયો હતો પણ શાકભાજીના […]

આકાશમાં વાદળો ગોરંભાયા છતાં ઉત્તર, મધ્ય ગુજરાતમાં વરસાદની સરેરાશ ઘટ

અમદાવાદઃ શ્રાવણ મહિનાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા હોવા છતાં હજુ મેઘરાજા મનમુકીને વરસતા નથી. જો કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સારા પ્રમાણમાં વરસાદ થયો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં ઓછો વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 35 ટકા વરસાદ પડી ગયો છે. […]

આજથી આકાશમાં નિહાળી શકાશે ડ્રેકોનીક્સ ઉલ્કાવર્ષાનો અદ્દભુત નજારો

વિશ્વભરમાં 9 ઑક્ટોબરથી 4 દિવસ સુધી ઉલ્કાવર્ષા જોવા મળશે સ્વચ્છ આકાશમાં ડ્રેકોનીક્સ ઉલ્કા વર્ષાનો અદ્દભુત નજારો જોવા મળશે પૃથ્વી પર રોજની અંદાજે 40 ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે વોશિંગ્ટન: વિશ્વભરમાં આજથી એટલે કે 9 ઑક્ટોબર શુક્રવારથી 4 દિવસ ઉપરાંત તા.22મી ઑક્ટોબર સુધી આકાશમાં ડ્રેકોનીક્સ ઉલ્કા વર્ષાનો અદ્દભુત નજારો જોવા મળશે. સ્વચ્છ આકાશમાં 50 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code