અમદાવાદ સાયન્સ સિટીમાં વિજ્ઞાન અને મનોરંજનનો નવો અધ્યાય
ભારતની તકનીકી સિદ્ધિઓની ઉજવણી કરવા માટે સાયન્સ સિટીમાં નવા પ્રોજેક્ટ્સ અને ગેલેરીઓ અમદાવાદ, 11 મે, 2026 – રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર અમદાવાદ એ વાતનું ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે એક ઐતિહાસિક શહેર પોતાની વિરાસત જાળવી રાખીને પણ ટેકનોલોજીના ક્ષેત્રમાં હરણફાળ ભરી શકે છે. ડૉ. વિક્રમ સારાભાઈના સપનાઓ આજે ડિજિટલ અને સ્માર્ટ અમદાવાદના રૂપમાં સાકાર […]


