બરફમાં ફસાયેલા પ્રવાસીઓ માટે સેના બની દેવદૂત, ચિનાર કોર્પ્સે 68 લોકોને બચાવ્યા
ભારતીય સેનાએ ગુલમર્ગના માર્ગમાં ફસાયેલા ઘણા પ્રવાસીઓને બચાવ્યા છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે આ મિશન પાર પાડ્યું છે. ચિનાર વોરિયર્સને નાગરિક પ્રશાસન પાસેથી પ્રવાસીઓ ફસાયેલા હોવાની માહિતી મળી હતી. આ મુજબ પ્રવાસીઓ ગુલમર્ગ અને તનમર્ગ જઈ રહ્યા હતા. દરમિયાન અહીં ભારે હિમવર્ષાના કારણે પ્રવાસીઓ અટવાયા હતા. ચિનાર કોર્પ્સના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન કુલ 68 […]