રાજ્યમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલઃ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ
6 કલાકમાં 42 તાલુકામાં વરસાદ વરસ્યો નવસારીમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ બાદ સતત ત્રીજા દિવસે પણ આજે વરસાદી મહોલ જોવા મળ્યો છે. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન દક્ષિમ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં 6 કલાકના સમયગાળામાં 42 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. નવસારીમાં ધોધમાર વરસાદને પગલે […]


