1. Home
  2. Tag "South Pole"

ભારત બાદ અમેરિકા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું, Nova-C લેન્ડરનું લેન્ડીંગ

નવી દિલ્હીઃ અમેરિકાની ખાનગી કંપનીએ તેનું પહેલું અવકાશયાન Nova-C લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતાર્યું છે. આમ કરીને અમેરિકા ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શનારો વિશ્વનો બીજો દેશ બની ગયો છે. ભારતીય સમય અનુસાર સવારે 4:53 કલાકે આ અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. આ મિશન આગામી સાત દિવસ સુધી સક્રિય રહેશે. ટેક્સાસ સ્થિત કંપની, ઇન્ટ્યુટિવ મશીન્સે […]

જય હો…. ચંદ્ર ઉપર તિરંગો લહેરાયોઃ ચંદ્રયાન-3નું ચંદ્રમા ઉપર સફળતાપૂર્વક ઉતરાયણ

ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ (LM) બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતર્યું હતું. આમ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યું હતું. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ સાંજે 6.04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય […]

ભારતીય મૂળના બ્રિટિશ મહિલાનું અદમ્ય સાહસ, એકલા હાથે જ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી ઇતિહાસ રચ્યો

ભારતીય મૂળની બ્રિટિશ મહિલાએ પોતાના સાહસનો આપ્યો પરચો એકલા હાથે દક્ષિણ ધ્રુવ સુધીનો પ્રવાસ ખેડીને ઇતિહાસ રચ્યો સ્કી ઉપર સરકીર 40 દિવસમાં 700 માઇલ કાપી દક્ષિણ ધ્રુવ પહોંચ્યા નવી દિલ્હી: સાહસ અને જુસ્સો તો દરેક ભારતીયોના લોહીમાં રહેલો છે ત્યારે પોતાના સાહસનો પરચો આપતા ભારતીય મૂળના બ્રિટિશ મહિલાએ એકલા જ દક્ષિણ ધ્રુવ સુધીનો પ્રવાસ ખેડીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code