1. Home
  2. Tag "space"

સ્પેસની સરખામણીએ સમુદ્રની નીચે જવુ વધારે પડકારજનક

વૈજ્ઞાનિકો સ્પેસમાં સતત પ્રગતિ કરી રહ્યા છે. એટલું જ નહીં, વૈજ્ઞાનિકો સ્પેસના ગ્રહો પર વસાહતો સ્થાપવાની યોજના બનાવી રહ્યા છે. પરંતુ વૈજ્ઞાનિકો સમુદ્રની નીચે શોધખોળ કરી શકતા નથી. નિષ્ણાતો માને છે કે સમુદ્રની ઊંડાઈ માપવી એ અવકાશમાં જવા કરતાં ઘણા રહસ્યોથી ભરેલું છે અને અનેક ગણું વધુ ખતરનાક છે. આના માટે ઘણા કારણો જવાબદાર છે. […]

અવકાશમાં ડોકિંગ કરનાર ચોથો દેશ બન્યો ભારત: ISROએ અંતરિક્ષમાં 2 સ્પેસક્રાફ્ટ જોડ્યાં

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ગુરુવારે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ISRO એ SpaDex (સ્પેસ ડોકિંગ એક્સરસાઇઝ) મિશન હેઠળ બે ઉપગ્રહોને ડોક કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત આ સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બની ગયો છે. ISROએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં ગૌરવ અનુભવતા કહ્યું કે, “બે ઉપગ્રહો […]

ડૉ. મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવામાં આવશેઃ ગૃહ મંત્રાલય

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે સરકાર પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવશે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારને ગઈકાલે આ સંદર્ભમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તરફથી વિનંતી મળી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટની બેઠક પછી તરત જ ગૃહ પ્રધાન અમિત શાહે ખડગે અને ડૉ મનમોહન સિંહના […]

ISRO: Spadex મિશન સાથે ભારતની અવકાશમાં મોટી છલાંગ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અવકાશ ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇસરો અંતરિક્ષમાં બે ઉપગ્રહોને જોડવાનું કામ કરશે અને આ કામ એટલું પડકારજનક છે કે આમાં બંદૂકની ગોળી કરતાં દસ ગણી ઝડપે ફરતા બે ઉપગ્રહોને પહેલા રોકીને અવકાશયાન પર ડોક કરવામાં આવશે અને પછી બંનેને જોડવામાં આવશે અને પછી […]

અવકાશ કેટલું જોખમી છે, ત્યાં રહેતા અવકાશયાત્રીઓને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે?

અંતરિક્ષમાં, માઇક્રોગ્રેવિટી અને રેડિયેશનના કારણે અવકાશયાત્રીઓને અવકાશમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેના કારણે અવકાશયાત્રીઓના શરીરમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. તો આ સિવાય તેમના સ્પેસશૂટ પર પણ અસર પડી છે. અવકાશમાં માઇક્રોગ્રેવિટીને કારણે અવકાશયાત્રીઓના સ્નાયુઓ અને હાડકાંને નુકસાન થાય છે. માઇક્રોગ્રેવિટીના કારણે અવકાશયાત્રીઓના સ્નાયુઓ નબળા પડી જાય છે અને હાડકાની ઘનતા ઓછી થવા […]

5 હજારની અંદર ફરવા માટેનું સ્થળ શોધી રહ્યા છો તો આ જગ્યા બેસ્ટ છે, અહીં જોવા મળશે સુંદર દ્રશ્યો

કસોલ, હિમાચલ પ્રદેશ: કસોલ હિમાચલ પ્રદેશનું એક શાંત અને સુંદર ગામ છે. આ જગ્યા લીલાછમ પહાડો અને ચોખી વહેતી પાર્વતી નદી માટે મશહૂર છે. દિલ્હીથી કસોલ સુધીનું બસ ભાડું 800-1000 રૂપિયાની આસપાસ છે. તમે 500-1000 રૂપિયા પ્રતિ રાત્રિના સસ્તા હોમસ્ટે અને ગેસ્ટ હાઉસમાં રહી શકો છો. રોજના 200-300 રૂપિયામાં ભોજન મેળવી શકો છો. ઋષિકેશ, ઉત્તરાખંડ: […]

ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ આજે રાતે ફરી એકવાર અવકાશમાં ઉડાન ભરશે

નવી દિલ્હીઃ ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ ફરી એકવાર અવકાશમાં ઉડાન ભરવા જઈ રહ્યા છે. તે શનિવારે નાસાના સ્ટારલાઈનરમાં અવકાશમાં ઉડાન ભરશે, જે આજે રાત્રે 10 વાગ્યે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે. આ પહેલા અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને એરક્રાફ્ટ ઉત્પાદક બોઈંગના સંયુક્ત મિશનમાં કેટલીક સમસ્યાઓ આવી હતી. 7 મેના રોજ અવકાશયાનના ઓક્સિજન વાલ્વમાં તકનીકી […]

રશિયા અવકાશમાં ન્યુક્લિયર પાવર યુનિટ સ્થાપિત કરશે

નવી દિલ્હીઃ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને તાજેતરમાં સરકારી અધિકારીઓ સાથેની ચર્ચા દરમિયાન અવકાશમાં પરમાણુ પાવર યુનિટના વિકાસ સહિત અવકાશ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર પ્રકાશ પાડ્યો હતો. સરકારી સભ્યો સાથેની બેઠકમાં, પુતિને રશિયાની ક્ષમતાઓ અને અનામત વિશે વાત કરી, તેમણે આ ક્ષમતાઓના ઉદાહરણ તરીકે અવકાશ કામગીરી માટે બનાવાયેલ ન્યુક્લિયર પાવર યુનિટનો ખાસ ઉલ્લેખ કર્યો […]

સ્પેસમાં પરમાણુ શસ્ત્રો રાખવા માંગે છે રશિયા, ખતરનાક પ્લાનથી અમેરિકા દહેશતમાં

વોશિંગ્ટન: શું હવે આગામી યુદ્ધ સ્પેસમાં લડવામાં આવશે અને ત્યાંથી પરમાણુ હુમલાઓનો પણ ખતરો હશે? અમેરિકાના એક ઈન્ટેલિજન્સ રિપોર્ટ આ તરફ ઈશારો કરે છે અને તેની ગાઢ ચિંતાનો વિષય ગણાવ્યો છે. અમેરિકાના ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા આ વાત પર મંથન કરી રહ્યું છે કે કેવી રીતે સ્પેસમાં પરમાણુ હથિયારોને મૂકવામાં આવે. બ્લૂમબર્ગના […]

અવકાશમાં બની રહ્યું પહેલું ગેસ સ્ટેશન,જાણો કોણ કરી રહ્યું છે આ કામ !

દિલ્હી:વિશ્વમાં કદાચ કોઈ દેશના સ્પેસ એજન્સી દ્વારા આવો વિચાર તો આવ્યો હશે નહી, કે અવકાશમાં ગેસ સ્ટેશન બને, પણ હવે આ પણ શક્ય બનતું જોવા મળી રહ્યું છે. વધુ જાણકારી અનુસાર, અમેરિકન ટેક કંપની ‘ઓર્બિટ ફેબ’ અવકાશમાં ગેસ સ્ટેશન સ્થાપવાના કોન્સેપ્ટને સાકાર કરવાની દિશામાં ઝડપી પગલાં લઈ રહી છે. કંપનીના કોન્સેપ્ટ મુજબ પૃથ્વીથી દૂર અવકાશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code