1. Home
  2. Tag "Speaker om birla"

લોકસભામાં સ્પીકર ઓમ બિરલાને હટાવવાના પ્રસ્તાવ પર ફરી ચર્ચા કરશે

નવી દિલ્હી, 11 માર્ચ 2026: લોકસભામાં સ્પીકર ઓમ બિરલાને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા ફરી શરૂ થશે. કોંગ્રેસના સાંસદ ડૉ. મોહમ્મદ જાવેદે ગઈકાલે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે બિરલાએ વિપક્ષના નેતા અને અન્ય વિપક્ષી નેતાઓને ગૃહમાં પોતાના વિચારો વ્યક્ત કરતા અટકાવ્યા હતા અને વિપક્ષી મહિલા સાંસદો પર પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા. […]

ઓમ બિરલાની ચેમ્બરમાં જઈને તેમનું અપમાન કરાયું, કોંગ્રેસના સાંસદો સામે રિજિજૂએ કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રવાસની નોટિસ આપી છે. આ દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપ શરૂ થયાં છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપ કરીને આકરા પ્રહાર કર્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક સાંસદો સ્પીકરની ચેમ્બરમાં ગયા અને તેમની સામે […]

લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ અપાઈ

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: લોકસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન કોંગ્રેસે સ્પીકર ઓમ બિરલા સામે અશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. પાર્ટીએ લોકસભા મહાસચિવને નોટિસ સોંપી છે જેની ઉપર 118 સાંસદોએ સહી કરી છે. નિયમ 94 સી હેઠળ કોંગ્રેસ આ પ્રસ્તાવ લાવ્યું હોવાનું જાણવા મળે છે. લોકસભા સચિવાયલના સૂત્રોના જણાવ્યા અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવની […]

વડાપ્રધાન સાથે બુધવારે લોકસભામાં કંઈપણ થઈ શકતઃ અધ્યક્ષ ઓમ બિરલાનો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી, 2026 – Speaker Om Birla’s shocking revelation – વડાપ્રધાન સાથે બુધવારે લોકસભામાં કંઈપણ થઈ શકત તેવો ચોંકાવનારો ખુલાસો અધ્યક્ષ ઓમ બિરલાએ કર્યો છે. રાષ્ટ્રપતિના સંયુક્ત સત્રને સંબોધન અંગેના આભાર પ્રસ્તાવ ઉપર બે દિવસની ચર્ચા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે બુધવારે સાંજે તેમનો જવાબ આપવાના હતા. જોકે, વિપક્ષી સાંસદોએ અને ખાસ કરીને વિપક્ષી […]

સંસદમાં વિપક્ષના સુત્રોચ્ચાર અને હંગામા મામલે અધ્યક્ષ ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હી: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગુરુવારે ગૃહમાં સૂત્રોચ્ચાર કરી રહેલા કોંગ્રેસના સભ્યોને કહ્યું કે તેમની પાર્ટીએ લાંબા સમય સુધી દેશ પર શાસન કર્યું છે અને હવે તેઓ “આયોજિત રીતે” હોબાળો કરીને સભ્યોના અધિકારો છીનવી લેવા માંગે છે. એક સમાચાર પર કોંગ્રેસ અને કેટલાક અન્ય વિપક્ષી પક્ષોના સભ્યો ગૃહમાં હોબાળો કરી રહ્યા હતા. ગૃહમાં પ્રશ્નકાળ […]

લોકસભામાં વિપક્ષના હંગામા મુદ્દે અધ્યક્ષ ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હી: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે ગૃહમાં સૂત્રોચ્ચાર કરી રહેલા વિપક્ષી સભ્યોને કહ્યું કે, જો જનતાએ તેમને સૂત્રોચ્ચાર કરવા મોકલ્યા છે, તો આ જ કામ કરો નહીં તો કાર્યવાહી ચાલુ રહેવા દેવી જોઈએ. બજેટ સત્રના ત્રીજા દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના પર સરકાર પાસેથી જવાબ માંગતા સૂત્રોચ્ચાર […]

તેલંગાણાઃ વેંકટ રેડ્ડીએ લોકસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું,સ્પીકર ઓમ બિરલાએ આપી માહિતી

હૈદરાબાદ:તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્ય કોમતી વેંકટ રેડ્ડીએ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે ગૃહને માહિતી આપી હતી કે તેલંગાણાના ભોંગિર મતવિસ્તારના સાંસદ કોમાટી રેડ્ડી વેંકટા રેડ્ડીએ તેમના લોકસભા સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે મેં 11 ડિસેમ્બરથી તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. રેડ્ડી તાજેતરમાં યોજાયેલી તેલંગાણા વિધાનસભામાં […]

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને લગાવી ફટકાર, કહ્યું – નારેબાજીમાં હરીફાઇ ના કરો

વિપક્ષના હોબાળાને કારણે સંસદના ચોમાસા સત્રની કાર્યવાહી ખોરવાઇ વિપક્ષના હોબાળાથી સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરીને વિપક્ષી સાંસદોને ફટકાર લગાવી નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહી વિપક્ષ દ્વારા કરાતી સતત ધાંધલથી સતત ખોરવાઇ રહી છે. લોકસભામાં મંગળવારે પણ પેગાસસ જાસૂસી કાંડ અને કૃષિ કાયદા મુદ્દે ખૂબ હોબાળો મચ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code