ગાંધીનગરના ‘ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન’માં વન્યજીવોને ગરમીથી બચાવવા વિશેષ આયોજન
ગાંધીનગર, 29 મે, 2026 : Special plan to protect wildlife from heat કાળઝાળ ગરમીને લીધે પશુ-પંખીઓ પર પણ અસર પડી રહી છે. ત્યારે ગાંધીનગરના ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં વન્યજીવોને અસહ્ય ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇન્દ્રોડા પાર્કમાં હાલમાં ૩ સિંહ, ૨ વાઘ, ૩ દીપડા, મીઠા પાણીના મગર, શાહુડી, દુર્લભ પક્ષીઓ અને સરીસૃપો સહિત […]


