1. Home
  2. Tag "spy"

પાકિસ્તાન માટે જાસુસી કરતા પૂર્વ ભારતીય સૈનિક સહિત બેની કરાઈ ધરપકડ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈને મોકલાવતા પૂર્વ સૈનિક સૌરભ શર્માની ધરપકડ કરી હતી. હાપુડના સૌરભ શર્માને પૂછપરછ માટે લખનૌ સ્થિત એટીએસની ઓફિસ બોલાવવામાં આવ્યાં હતા. જ્યાં તેમણે ગુનાની કબુલાત કરતા ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય એક આરોપી અનસ ગિતૈલીની ગુજરાતના ગોધરાથી ધરપકડ કરવામાં આવી હતી. જેને ટ્રાન્ઝિટ […]

મહાસત્તા બનવા માટે ચીનના અનેક પેતરા, તમામ દેશોની મોટી કંપનીઓમાં ચીનના જાસુસ સક્રિય ?

દિલ્હીઃ વિસ્તારવાદી ચીન પોતાના દેશમાં બનેલી વસ્તુઓ દુનિયાના માર્કેટમાં પહોંચાડીને મહાસત્તા બનવાના પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે ચીનના જાસુસો ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં એક્ટીવ હોવાનું સામે આવ્યું છે. ચીનની સત્તાધારી ચાઈનિઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના 20 લાખથી વધારે જાસુસ ફેલાયેલા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સભ્યો દુનિયાની વિવિધ કંપનીમાં કામ કરે છે અને કંપનીની માહિતીઓ […]

પંજાબ: ફિરોજપુરમાં બીએસએફની પોસ્ટની તસવીરો લઈ રહેલો જાસૂસ ઝડપાયો

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે પુલવામા હુમલા બાદથી જ સીમા પર સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. અહેવાલ છે કે પંજાબમાં ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદેથી એક જાસૂસને એરેસ્ટ કરવામાં આવ્યો છે. પંજાબના ફિરોજપુરમાં બીએસએફે જાસૂસની ધરપકડ કરી છે. ઝડપાયેલો પાકિસ્તાની જાસૂસ ભારત અને પાકિસ્તાનની સીમાની તસવીરો લઈ રહ્યો હતો. તે વખતે સુરક્ષાદળોએ તેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code