1. Home
  2. Tag "srilanka"

શામ, દામ, દંડ, ભેદથી શું શ્રીલંકા પાસેથી ભારત કચ્ચાતિવુ ટાપુ પાછો મેળવી શકશે?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલો કચ્ચાતિવુ ટાપુ દેશભરમાં રાજકીય ચર્ચાનો એક મુદ્દો બન્યો છે. વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે આરટીઆઈથી મેળલો જવાબ સામે આવ્યો કે 1974માં તત્કાલિન ઈન્દિરા ગાંધી સરકારે આ ટાપુને શ્રીલંકાને સોંપ્યો હતો. કચ્ચાતિવુ ભારતના રામેશ્વરમ અને શ્રીલંકાની વચ્ચે હિંદ મહાસાગરમાં આવેલો નિર્જન ટાપુ છે. આવો જાણીએ કે […]

ICC નો મહત્વનો નિર્ણય, અંડર-19 વર્લ્ડ કપની યજમાની શ્રીલંકા પાસેથી પાછી ખેંચી  દક્ષિણ આફ્રિકાને સોંપવામાં આવી

દિલ્હી – શ્રીલંકા છેલ્લા ઘણા સમયથી અંદર 19 વર્લ્ડ કપ ને લઈને વિવાદમાં હતું ત્યારે હવે  ત્યારે હવે ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સામે મોટી કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ્સ ની જો માનવામાં આવે તો હવે શ્રીલંકા  પાસેથી આગામી અંડર-10 વર્લ્ડ કપની યજમાની પાછી ખેંચી લેવામાં આવી છે.શ્રીલંકન ક્રિકેટમાં વહીવટી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને ICC બોર્ડે આ નિર્ણય […]

શ્રીલંકાની નૌસેનાએ દેશના 37 માછીમારોની ધરપકડ કરી, તમિલનાડુ રાજ્યના સીએમ એ ચિંતા વ્યક્ત કરતા વિદેશમંત્રી જયશંકરને પત્ર લખ્યો

દિલ્હીઃ ભારતીય માછીમારો દરિયો ખેડતા ખેડતા ભારતની સરહદ ક્યારેક પાર કરી જતા હોય છે આવી સ્થિતિમાં જે તે દેશની સરહદ પર પહોંચી જતા જે તે દેશ તેઓની ઘરપકડ કરી લે છએ ત્યારે શ્રીલંકાએ ભારતના રાજ્ય તામિલનાડુના 37 માછીમારોની ઘરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીલંકાના નૌકાદળે તમિલનાડુના 37 માછીમારોની તેના પ્રાદેશિક જળસીમામાં કથિત રૂપે પ્રવેશ […]

કેનેડાના પીએમ એ ભારત પર લગાવેલા આરોપ પર શ્રીલંકા ભડક્યું , કહ્યું આતંકીઓનું ઠેકાણું બની રહ્યું છે કેનેડા

દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની નેતાની હત્યા બાદ કેનેડિયન પીએમ ટુડ્ડો દ્રારા ભારત પર આરોપ લગાવાયા હતા જો કે ભારતે સખ્ત શબ્દોમાં આ વાત નકારી કાઢી હતી અને કેનેડા સામે સખ્તી દર્શાવી હતી જો કે આ બબાતે અમેરિકા સહીતના દેશઓ ભારતને સમર્થન આપી રહ્યા છે ત્યારે હવે પાડોશી દેશ શ્રીલંકાએ પણ કેનેડા સામે લાલ આંખ કરી છે.વિતેલા […]

વિદેશમાં પણ યુપીઆઈનો ડંકો ,દુનિયામાં UPI ના વધતા વર્ચસ્વ વચ્ચે હવે શ્રીલંકા પણ અપનાવ્યું યુપીઆઈ

દિલ્હીઃ – દુનિયાભરના દેશઓમાં હવે ઇન્ડિયન યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPIનો દબદબો જોવા મળી રહ્યો છે અનેક દેશોમાં યુપીઆઈ ચલણમાં છે ત્યારે આ લીસ્ટમાં વધુ એક દેશનો ઉમેરો કરવામાં આવ્યો છે.જાણકારી પ્રમાણે અત્યાર સુધી ફ્રાન્સ, સંયુક્ત આરબ અમીરાત અને સિંગાપોરે યુપીઆઈ અપનાવ્યું છે. UPI એ ભારતની મોબાઈલ આધારિત ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ છે, જે ગ્રાહક […]

વિદેશ મંત્રી એસ જયશંકરે શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષે અને તેમના ભાઈ ગોટબાયા સાથે મુલાકાત કરી –   પરસ્પર હિતના મુદ્દાઓ પર કરી ચર્ચા

વિદેશ મંત્રી  જયશંકર શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને તેમના ભઆઈને મળ્યા પરસ્પર બન્ને દેશોના હિતના મુદ્દાઓને લઈને કરી ચર્ચા   દિલ્હીઃ- વિદેશમંત્રી એસ  જયશંકરે વિતેલા દિવસને  શુક્રવારના રોજ શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષે અને તેમના નાના ભાઈ ગોટાબાયા રાજપક્ષે સાથે ખાસ  મુલાકાત કરી  હતી ,આ મુલાકાત દરમિયાન  પરસ્પર હિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. આ મુલાકાત […]

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા સાજીથ પ્રેમદાસા એ દાવેદારી પાછી ખેંચી, સાથે જ ટ્વિટ કરીને પીએમ મોદીને મદદ જારી રાખવાની કરી અપીલ

શ્રીંલકામાં રાષ્ટ્ર્પતિની ચૂંટણી પહેલા નેતાની પીએમ મોદીને અપીલ પીએમ મોદીના મદદ જારી રાખવા જણાવ્યું દિલ્હીઃ- શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે આજે 20 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી છેવટે યોજાઈ રહી છે. ચૂંટણી પહેલા વિપક્ષી નેતા સાજીથ પ્રેમદાસાએ, જેઓ પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, તેમણે પોતાની જાતને રેસથી દૂર કરી દીધી અને […]

શ્રીલંકામાં ફરી કટોકટી જાહેર – પ્રદર્શનકારીઓએ પીએમ કાર્યાલય પર કર્યો કબ્જો

શ્રીલંકામાં ઈમરજન્સી લાગૂટ પ્રદર્શનાકારીઓ  એ પીએમ હાઉસ પર કર્યો કબ્જો   દિલ્હીઃ- શ્રીલંકાના વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે.શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને માલદીવ ભાગી ગયા છે. ત્યાર બાદ  શ્રીલંકાના લોકોનો ગુસ્સો વધુ બહાર આવી રહ્યો છે.  રાજધાની કોલંબોની શેરીઓમાં પ્રદર્શનાકારીઓ એ હંગામો મચાવ્યો છે,ભારેતોડ ફોડ કરીને ગુસ્સાને બહાર લાવી રહ્યા છે. […]

આજે સત્તાવાર રીતે રાજીનામુ આપે તે પહેલા જ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષે દેશ છોડીને માલદીવ ભાગી ગયા

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા અહેવાલ મુજબ તઓ માલદિવ્સ ભાગ્યા હતા સત્તાવાર રીતે તેઓ આજે આપવાના હતા રાજીનામુ દિલ્હીઃ- છેલ્લા કેટલાક મહિનાઓથી શ્રીલંકામાં ભારે વિરોધ પ્રદર્શન થી રહ્યું છે,આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સામે મોટૂ સંકટ આવી પડયુ હતું, શ્રીલંકા આર્થિક કટોકટીનો ખૂબ ખરાબ રીતે સામનો કરી રહ્યું છે ત્યારે સંકટગ્રસ્ત શ્રીલંકાના રાષ્ટ્રપતિ […]

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ભવનમાં પ્રદર્શનકારીઓ કરી રહ્યા છે મોજ- સોશિયલ મીડિયામાં વીડિયો થયા વાયરલ

શ્રીલંકામાં રાષ્ટ્રપતિના બંગલામાં પ્રદર્શનકારીઓ ના જલ્સા સોશિયલ મીડિયામાં વીડિયો થયા વાયરલ રાષ્ટ્રપતિ ઘરના બેડ પર લોકો કુદકા મારી રહ્યા છે સ્વિમિંગ પુલની લોકો મજા લઈ રહ્યા છે દિલ્હી –  છેલ્લા ઘણા દિવસો શ્રીલંકામાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામાં રાજકરણ માં પણ ઉથલપાથલ થઈ રહી છે આવી સ્થિતિમાં હવે સમાચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code