G-20: 22 મેથી શ્રીનગરમાં પ્રવાસન પ્રતિનિધિઓની યોજાશે બેઠક,વૈશ્વિક પ્રવાસનની નવી તસ્વીર ખેચવા કાશ્મીર તૈયાર
શ્રીનગર : એક સમયે આતંકનો ગઢ ગણાતું કાશ્મીર હવે વૈશ્વિક પ્રવાસનની નવી તસ્વીર ખેંચવા માટે તૈયાર છે. ભારતની G-20 અધ્યક્ષતા હેઠળ ત્રણ દિવસીય બીજી ટુરિઝમ વર્કિંગ ગ્રુપ ગ્લોબલ (TWG) બેઠક 22 થી 24 મે દરમિયાન શ્રીનગરમાં યોજાવા જઈ રહી છે. આ સાથે કાશ્મીરમાં એક નવો સકારાત્મક તબક્કો શરૂ થશે. છેલ્લા 70 વર્ષમાં પ્રથમ વખત કેન્દ્ર […]


