1. Home
  2. Tag "srinagar"

જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર સ્થિત જામિયા મસ્જીદ પાસે  બ્લાસ્ટ,સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આતંકીઓને શોધવાની કવાયત હાથ ઘરાઈ

શ્રીનગરની જામિયા મસ્જીદ પાસે બોમ્બ બ્લાસ્ટ કોઈ જાનહાની નહી ઈઆઈડી  બ્લાસ્ટ કર્યો હોવાની માહિતી આંતકીઓએ હુમલા બાગ ગ્રેનેડ પણ ફેંક્યા   શ્રીનગરઃ આજ રોજ ગુરુવારે શ્રીનગરમાં જામિયા મસ્જિદ પાસે એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો.જો કે  તેમાં કોઈ નુકસાન થયું નથી. ત્યારે હવે આ હુમલો કરનારા આતંકવાદીઓની શોધમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી […]

શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં 2 આતંકીઓનો ઠાર, સર્ચ ઓપરેશન શરૂ

શ્રીનગરમાં સુરક્ષા દળોને મળી સફળતા સુરક્ષા દળો અને આંતકી વચ્ચે અથડામણ સુરક્ષા દળોએ બે આંતકીઓને કર્યા ઢેર શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ગુરુવારે મોડી રાત્રે શરૂ થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. હજી પણ બંને તરફથી ગોળીબાર શરૂ છે. માહિતીના આધારે, પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે શ્રીનગરના દાનમાર વિસ્તારની આલમદાર કોલોનીમાં સર્ચ ઓપરેશન દરમિયાન […]

અમરનાથ યાત્રાઃ- 24 જુનના રોજ બાબા બર્ફાનીની ગુફામાં પ્રથમ પૂજા કરાશે,શ્રદ્ધાળુંઓ જોઈ શકશે લાઈવ પ્રસારણ 

અમરનાથ યાત્રાનો ઔપચારિક રીતે 24 જૂનથી આરંભ ગુરુવારના રોજ બાબા બર્ફાનીની ગુફામાં થશે પ્રથમ પૂજા   શ્રીનગરઃ- દેશમાં અરનાથ યાત્રા ખૂબ જ પ્રચલીત છે, જો કે આ વર્ષ દરમિયાન અને વિતેલા વર્ષ દરમિયાન પણ કોરોનાના કહેરને કારણે આ યાત્રા રદ કરવામાં આવી હતી, ત્યારે હવે શ્રી અમરનાથ યાત્રા માટે 24 જૂને પવિત્ર ગુફામાં વૈદિક જાપ […]

શ્રીનગરના ખાનમોહમાં સુરક્ષા દળોએ એન્ટકાઉન્ટરમાં બે આતંકવાદીઓને માર્યાં ઠાર

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે. આ એનકાઉન્ટર શ્રીનગરનાં ખાનમોહ વિસ્તારમાં શરૂ થયું હતું, જેમાં સુરક્ષા દળો સાથે વહેલી સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સંગઠન અલ-બદ્ર આતંકી સંગઠનનાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીનગરનાં ખાનમોહ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા બે આતંકવાદીઓ માર્યા ગયા […]

કાશ્મીરને લદ્દાખ સાથે જોડતો શ્રીનગર-લેહ હાઈવે 110 દિવસના સમયગાળાની અંદર જ  ખોલવામાં આવ્યોઃ- લદ્દાખના લોકોને રાહત

શ્રીનગર-લેહ હાઈવે 110 દિવસ બાદ જનતા માટે ખોલાયો જે સામાન્ય રીતે 150 દિવસ બાદ ખુલતો હોય છે શ્રીનગરઃ- કાશ્મીરને લદ્દાખ સાથે જોડનારો જોજિલા હાઈવેને હાઈવે સુરક્ષા સંગઠન  દ્વારા 110 દિવસ બાદે આવન જાવન માટે ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો હતો. આ માર્ગ સામાન્ય રીતે લગભગ 150 દિવસ બાદ ખોલવામાં આવતો હોય છે, બીઆરઓના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ […]

હિમવર્ષા બાદ ચાર દિવસ પછી ખુલ્યું શ્રીનગર એરપોર્ટ, આજે પહેલી ફ્લાઇટ કરી શકે ઉડ્ડયન

છેલ્લા 4-5 દિવસથી હિમવર્ષા થતાં શ્રીનગર એરપોર્ટ બંધ કરવાની પડી હતી ફરજ જો કે ચાર દિવસ બંધ રહ્યા બાદ આજે સવારે એરપોર્ટ ખુલ્યું હતું બરફ હટાવાયા બાદ પહેલી ફ્લાઇટ ઉડવાની હતી શક્યતા શ્રીનગર: છેલ્લા 4 કે 5 દિવસથી સતત હિમવર્ષા થતાં જમ્મૂ કાશ્મીરના શ્રીનગર એરપોર્ટને બંધ કરી દેવાની ફરજ પડી હતી. જો કે ચાર દિવસ […]

પ્રજાસત્તાક દિવસે કાશ્મીરમાં બે આતંકી હુમલા, ચાર આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં પ્રજાસત્તાક દિને સુરક્ષાદળોએ આતંકવાદીઓના નાપાક મનસૂબાઓને નાકામ કરવામાં સફળતા મેળવી છે. પુલવામા અને શ્રીનગરમાં બે અલગ-અલગ અથડામણોમાં ચાર આતંકવાદીને સુરક્ષાદળોએ મોતને ઘાટ ઉતાર્યા છે. પુલવામામાં શનિવારે આતંકવાદીઓએ સીઆરપીએફના કેમ્પ પર અચાનક હુમલો કર્યો હતો. મીડિયા અહેવાલ મુજબ, સુરક્ષાદળોએ પુલવામાના પમ્પોર ખાતેના એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે. પુલવામામાં શનિવારે સવારે સીઆરપીએફ કેમ્પ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code