કેન્દ્રનો નિર્ણય, હવેથી દેશના તમામ રાજભવનોમાં દરેક રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરાશે
હવેથી દરેક રાજ્ય તમામ રાજ્યનો સ્થાપના દિવસ ઉજવશે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય દેશના દરેક રાજ્યનો પોતાનો સ્થાપના દિવસ હોય છે દરેક રાજ્ય હંમેશાથી પોતાના રાજ્યનો આ દિવસ ઉજવતો આવ્યો છે જો કે હવેથી દરેક રાજ્યના સ્થાપના દિવસ અનેક રાજ્ય ઉજવશે તેવો સરકારે નિર્ણય લીધો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સરકારે કહ્યું છે કે તમામ રાજ્યો માત્ર […]