1. Home
  2. Tag "State Government"

ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈશ્નવે ગુજરાતના લોકાયુક્ત તરીકે શપથ લીધા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ – વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લોકભવન ખાતે શપથવિધિ સંપન્ન ગાંધીનગર, 13 મે, 2026 – ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈશ્નવે ગુજરાતના લોકાયુક્ત તરીકે શપથ લીધા છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈષ્ણવને ગાંધીનગરમાં લોકભવન ખાતે ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકેના શપથ લેવડાવ્યા હતા. […]

ગુજરાત: નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા વધુ પાંચ રીઢા આરોપીઓની અટકાયત

ગાંધીનગર, 17 એપ્રિલ, 2026: ગુજરાત પોલીસે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી તેજ બનાવી છે. પોલીસ દ્વારા Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988 (PIT NDPS Act) હેઠળ વધુ પાંચ આરોપીઓને અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં મોકલી આપ્યા છે. ગુનેગારોની અટકાયતના આદેશો ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP-CID […]

ગુજરાતમાં જમીન મહેસૂલ ક્ષેત્રે રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય

જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ ૧૩૫-Dની જોગવાઈમાં કરાયો સુધારો; ૩૦ દિવસની નોટિસમાંથી નાગરિકોને મુક્તિ મળશે વિવાદ ન હોય તેવા કિસ્સામાં તે જ દિવસે વેચાણની નોંધ પ્રમાણિત કરીને ‘પાકી એન્ટ્રી’ થશે તપાસની જરૂરિયાતવાળા કિસ્સામાં નોટિસનો સમયગાળો ૩૦ દિવસથી ઘટાડીને માત્ર ૭ દિવસ કરાયો મિલકતના સોદામાં બિનજરૂરી વાંધા-વચકામાંથી મુક્તિ મળશે; રેવન્યુ કોર્ટના ૫૦,૦૦૦ જેટલા કેસોનો ઝડપી નિકાલ આવશે […]

ગુજરાતઃ ૧૩.૯૬ લાખ વિદ્યાર્થીઓના ખાતામાં રૂ. ૩૫૪ કરોડની શિષ્યવૃત્તિ DBTથી જમા

સોશિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ કરીને અભ્યાસ માટે વધુ સમય ફાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા મુખ્યમંત્રીએ પેરણા આપી શાળા કક્ષાએ SSIP અંતર્ગત રૂ. ૨૦ હજાર સુધીની ગ્રાન્ટ આપીને વિદ્યાર્થીઓમાં ઉદ્યમ સાહસિકતા પ્રત્યે રૂચિ વિકસાવવાનો ભગીરથ પ્રયાસ: શિક્ષણ મંત્રી ગાંધીનગર, 27 માર્ચ, 2026 – રાજ્યના ૧૩.૯૬ લાખ વિદ્યાર્થીઓના ખાતામાં રૂ. ૩૫૪ કરોડની શિષ્યવૃત્તિ DBTથી જમા કરવામાં આવ્યા છે. […]

મુંબઈ એરપોર્ટ ઉપર મુસ્લિમ ટેક્સી ચાલકો નમાજ અદા નહીં કરી શકે

મુંબઈ, 27 ફેબ્રુઆરી 2026: મુંબઈ એરપોર્ટ ખાતે મુસ્લિમ ટેક્સી ચાલકોને નમાજ અદા કરવાની માંગણી સુરક્ષાના કારણોસર ના મંજુરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજ્ય સરકાર અને એમએમઆરડીએએ એરપોર્ટની બહાર શેડમાં નમાજ પઠવા માટે મંજુરી આપવા અસમર્થતા વ્યક્ત કરી હતી. જો કે, મુંબઈ હાઈકોર્ટએ વૈકલ્પિક સ્થાન શોધવા માટે વિચાર કરવા માટે કહ્યું છે, પરંતુ સુરક્ષાને કારણોસર […]

ડેડીયાપાડામાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારંભ દરમિયાન કોંગ્રેસ-આપના 1000 કાર્યકરો ભાજપમાં જોડાયા

ડેડીયાપાડા, 26 ફેબ્રુઆરી, 2026 – tribal pride celebration in Dediyapada નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગુરુવારે આદિવાસી ગૌરવ અભિવાદન સમારંભ યોજાયો હતો. આ દરમિયાન કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના 1000થી વધુ નેતાઓ-કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા. પક્ષ દ્વારા જારી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, મોટી સંખ્યામાં […]

VIDEO: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં સહભાગી થવા રવાના થયા

અમદાવાદ, 19 જાન્યુઆરી 2026: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WEF) 2026માં ભાગ લેવા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રવાના થયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દાવોસ ખાતે રવાના થતા પહેલા જણાવ્યું હતું કે, “વિકસિત ગુજરાત@2047ના વિઝનને દુનિયાના મહત્વના ઇકોનોમિક પ્લેટફોર્મ પરથી વિશ્વ સુધી […]

ગુજરાતઃ 5334 ગામોમાં 10712 પશુ સારવાર કેમ્પ યોજાયા, 5.40 લાખથી વધુ પશુઓને સારવાર અપાઈ

ગાંધીનગરઃ ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે પશુપાલન વ્યવસાય એક મહત્વનું પરિબળ પૂરવાર થઇ રહ્યો છે. આ વ્યવસાયને ટકાઉ અને વધુ નફાકારક બનાવવા પશુઓની પ્રજનન ક્ષમતા જાળવી રાખવી અત્યંત આવશ્યક છે. કારણ કે, પશુઓના ગર્ભધારણમાં ખામી કે વિલંબ થતા તેની સીધી અસર દૂધ ઉત્પાદન પર થાય છે. રાજ્યના પશુપાલકોને આ આર્થિક નુકશાનથી બચાવવા […]

કર્ણાટક હાઈકોર્ટે ‘વ્હીલિંગ’ પર તીવ્ર નારાજગી વ્યક્ત કરી, રાજ્ય સરકારને કડક કાયદા બનાવવાની માંગ કરી

કર્ણાટક હાઈકોર્ટે રસ્તાઓ પર ‘વ્હીલિંગ’ની વધતી જતી ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તેને રોકવા માટે કડક કાયદા બનાવવાનું આહ્વાન કર્યું છે. ‘વ્હીલિંગ’, એટલે કે ટુ-વ્હીલરના પાછળના વ્હીલ પર વધુ ઝડપે સ્ટંટ કરવા, માત્ર ડ્રાઇવર અને પાછળ બેઠેલા વ્યક્તિના જીવનને જોખમમાં મૂકે છે, પરંતુ સામાન્ય લોકોની સલામતી માટે પણ એક મોટો ખતરો બની […]

રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રવિ પાકની ખરીદી કરશે

ખેડુતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટિંગ સીઝન (RMS) ૨૦૨૪-૨૫ માં રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી, મકાઈ અને જુવારની ખરીદી ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી. ગાંધીનગર મારફતે કરવામા આવશે. ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ પ્રમાણે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રવિ પાકની ખરીદી કરશે. ઘઉં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code