સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે મંગળવારે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે
રાજપીપળાઃ નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે આગામી તા.9 મી જાન્યુઆરીને મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. આ પતંગોત્સવમાં 18 દેશના 34 અને ભારતના 17 મળી કુલ 51 પતંગબાજો ભાગ લેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા પતંગોત્સવના સુચારૂ આયોજન અને અમલવારી અંગે જિલ્લા […]