1. Home
  2. Tag "steam"

ડેન્ડ્રફ અને હેર ફોલ થઈ જશે ઓછા,ઘરે જ તમારા વાળને આ રીતે કરો સ્ટીમ

પાર્લરમાં મોંઘા હેર સ્પાથી જે ફાયદો મળે છે તે તમારા વાળને ઘરે સ્ટીમ કરીને પણ મેળવી શકાય છે. વાળને સ્ટીમ આપવાથી ક્યુટિકલ્સ ખુલે છે. જેના કારણે વાળની ​​અંદર પોષણ પહોંચે છે. તેનાથી વાળ ખરવાની અને ડેન્ડ્રફની સમસ્યા ઓછી થાય છે. જેમ હેર સ્પામાં વાળને સ્ટીમ આપવામાં આવે છે, તેવી જ રીતે તમે ઘરે પણ તમારા […]

ચમકદાર અને મજબૂત વાળ માટે ઘરે આ રીતે કરો સ્ટીમ, નહીં પડે સલૂનમાં જવાની જરૂર

દરેક છોકરી ઈચ્છે છે કે તેના વાળ ઘટ્ટ, ચમકદાર અને લાંબા હોય, પરંતુ આજની ખરાબ જીવનશૈલી અને પ્રદૂષણની સૌથી પહેલી અસર ત્વચા અને વાળ પર પડે છે.જેના કારણે વાળ ખરવા અને નબળા થવા લાગ્યા છે.આવી સ્થિતિમાં વાળને વધારાની સંભાળની જરૂર છે, જેમ ત્વચાને ચમકદાર બનાવવા માટે સ્ક્રબ, મસાજ અને ક્લીંઝરની જરૂર પડે છે, તેવી જ […]

સ્ટીમ લેતી વખતે પાણીમાં આ વસ્તુઓ મિક્સ કરો,શરદી અને ફ્લૂથી રાહત આપવાનું કરશે કામ

શિયાળાની ઋતુનું ધીરે ધીરે આગમન થઈ રહ્યું છે.આ ઋતુમાં લોકોને વારંવાર શરદી અને ઉધરસ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.આવી સ્થિતિમાં તમે ઉકાળેલા પાણીમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરી સ્ટીમ લઇ શકો છો. જે શરદીમાં ઝડપી રાહત આપવાનું કામ કરશે ફુદીનાના પાનમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ધરાવે છે. તે બંધ નાક ખોલવાનું કામ […]

ચહેરા પર સ્ટીમ લેવાથી ત્વચાને કઈક આવી થાય છે અસર,જાણીને તમે પણ ચોંકી જશો

સ્કિનની કેર કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે સ્કિનની કેર કરતા નથી તો સમય કરતા વહેલાં તમે ઘરડા દેખાવો છો અને તમારી વધતી ઉંમર પણ દેખાય છે. સ્ટીમ હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. પરંતુ સ્ટીમ લેવાની પણ રીત હોય છે. જો તમે પ્રોપર રીતે સ્ટીમ લો છો તો તમને અનેક ઘણાં […]

ચહેરાની અનેક સમસ્યાનું આવશે નિવારણ, બસ આટલુ કરો

સ્ટીમ લેવુ ચહેરા માટે ફાયદાકારક ચહેરાની ફ્રેશનેશ માટે જરૂરી અન્ય સ્ટ્રેશને દૂર કરવામાં પણ ઉપયોગી આજકાલની ભાગદોડવાળી જીંદગીમાં હવે તમામ વસ્તુને એક સાથે લઈને ચાલવુ પડે તે જરૂરી થઈ ગયુ છે. બહાર પ્રદૂષણ ભર્યા વાતાવરણના કારણે ચહેરાની કાળજી લેવી પણ અત્યંત જરૂરી બની છે. તો જો આવા સમયમાં ચહેરાની ફ્રેશનેશ માટે સ્ટીમ લેવામાં આવે તો […]

કોરોના કાળમાં વારંવાર સ્ટીમ લેવાથી ચહેરો અને ગળુ થઈ શકે છે ડ્રાય

કોરોના મહામારીને પગલે લોકો નવા-નવા નુશકા અપનાવી રહ્યાં છે. કોઈ વખત આવા નુશકા જોખમ ઉભુ કરી શકે છે. કોરોના કાળમાં લોકો સ્ટ્રીમ લઈને કોરોનાથી બચવાનો પ્રયાસ કરે છે. જો કે, દિવસમાં બેથી વધુ વખત સ્ટીમ લેવાથી ચહેરો અને ગળુ ડ્રાય થઇ શકે છે. એટલું જ નહીં ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ રહેલુ હોવાનું તજજ્ઞો માની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code