થરાદ હાઈવે પર રખડતા ઢોરને પકડીને પાંજરપોળ મોકલાયા
હાઈવે પર રખડતા ઢોરને લીધે વારંવાર ટ્રાફિક જામ થતો હતો પાંજરાપોળમાં રખડતા ઢોરની યોગ્ય સારસંભાળ કરાશે નગરપાલિકાની કાર્યવાહીને લોકોએ આવકારી થરાદઃ શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે પર રખડતા ઢોરના ત્રાસથી વાહનચાલકો પરેશાન હતી. રખડતા ઢોર હોઈવે પર જ અડ્ડો જમાવતા હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ વારંવાર સર્જાતા હતા. આ અંગેની ફરિયાદો ઊઠ્યા બાદ થરાદ […]