1. Home
  2. Tag "stray cattle"

અમદાવાદ મ્યુનિનો રખડતા ઢોર પકડવા માટે પ્રતિદિન એક લાખનો ખર્ચ છતાં યોગ્ય કામગીરી થતી નથી

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને પકડવા માટે પ્રતિદિન એક લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાં પણ શહેરમાંથી રખડતા ઢોરની સમસ્યા દુર કરી શકાઈ નથી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર નિયંત્રણ વિભાગની કામગીરી મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપના પદાધિકારીઓએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. શહેરમાં રખડતા ઢોર પકડવા માટે 21 ટીમો પાછળ રોજનો એક લાખ રૂપિયા […]

ગુજરાતની જનતાને રખડતા ઢોરમાંથી મળશે છુટકારો, 50 હજાર રખડતા આખલાઓની ખસી કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. રસ્તા ઉપર રખડતા આખલાઓની લડાઈમાં અનેકવાર રાહદારીઓ અને વાહન ચાલકો ભોગ બને છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ અગાઉ રખડતા ઢોરે અડફેટે લીધા હતા. આવા બનાવોને અટકાવવા માટે સરકાર સફાળી જાગી છે. તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ઉપર રખડતા આખલાઓનું રસી કરવાનું આયોજન […]

ગુજરાતના શહેરોમાં રખડતા ઢોરના ત્રાસ સામે સરકારે કડક પગલાં ભરવા જોઈએઃ હાઈકોર્ટ

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે ટકોર કર્યા બાદ રાજ્ય સરકારે તમામ મ્યુનિ.કોર્પોરેશનને સુચના આપતા રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ આદરવામાં આવી હતી. પરંતુ કાયમી રખડતા ઢોરના ત્રાસની સમસ્યાનો અંત ન આવતા હાઇકોર્ટે ફરી વાર ગંભીર નારાજગી વ્યકત કરી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું હતું કે, રખડતા ઢોરોના ત્રાસનો […]

રાજકોટમાં રખડતા ઢોરે બે મહિલા પોલીસને અડફેટમાં લેતા સિવિલમાં દાખલ કરવા પડ્યાં

રાજકોટઃ ગુજરાતમાં રાજકોટ સહિત મહાનગરોમાં રખડતા ઢોરના ત્રાસ મુદ્દે હાઈકોર્ટએ કડક નિર્દેશ કર્યા છતાં  હજી રખડતા ઢોરના આતંકમાંથી મુક્તિ મળી નથી. રાજકોટ શહેરમાં એક અઠવાડિયામાં રખડતા ઢોરના ત્રાસની બીજી ઘટના બની છે. રાજકોટના મવડી હેડ કવાર્ટરમાં વહેલી સવારે પરેડ પૂર્ણ કરી ઘરે પરત ફરતી મહિલા પોલીસને ગાયે અડફેટે લીધી હતી. આ બનાવમાં કુલ બે મહિલાઓ […]

અમદાવાદમાં પોલીસ વિભાગ દ્વારા રખડતાં ઢોરના મામલે 80 જેટલા પશુપાલકો સામે કરી ફરિયાદ

અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી સીઝનમાં રખડતા ઢોર રોડ પર અડ્ડીંગો જમાવીને બેઠેલા જોવા મળતા હતા. જેના લીધે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાતા હતા. આમ તો રોડ-રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ રાજ્યના તમામ શહેરોમાં જોવા મળતો હતો. દરમિયાન ગુજરાત હાઈકોર્ટએ સત્તાધિશોને ટકોર કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ ચલાવવમાં […]

અમદાવાદમાં 17મી ઓક્ટોબર સુધી 24 કલાક ઢોર પકડવાની કાર્યવાહી ચાલુ રાખોઃ હાઈકોર્ટ

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરને મુદ્દે ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે, 17 ઓક્ટોબર સુધી 24 કલાક રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવે.તેમજ ટોલ ફ્રી નંબર અને અન્ય પગલા અંગે આગામી મુદ્દત સુધીમાં જાણ કરવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો હતો. ગુજરાતના તમામ શહેરોમાં રખડતા ઢોરની વિકટ સમસ્યા […]

અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યોઃ બાઈક ચાલકને અડફેટે લીધો

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર મામલે વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. બીજી તરફ કોર્ટે પણ તંત્રને રખડતા ઢોર મામલે આકરી ટકોર કરી હતી. પરંતુ તંત્ર દ્વારા રખડતા ઢોર મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાના વિપક્ષ સતત આક્ષેપ કરી રહ્યું છે. દરમિયાન શહેરના નરોડા વિસ્તારમાં રખડતા ઢોરે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું […]

પાટડીનું એસટી બસ સ્ટેશન ધણીધોરી વિનાનું, રખડતા ઢોરનો અડિંગો, મુસાફરો પરેશાન

સુરેન્દ્રનગરઃ પાટડીમાં ગુજરાત એસટી નિગમ દ્વારા લાખોના ખર્ચે એસટી બસ સ્ટેન્ડ બનાવ્યું છે. જે જાળવણીના અભાવે બિસ્માર બનતુ જાય છે. એસટી બસ સ્ટેશનમાં પ્રવાસીઓ માટેની કોઈ સુવિધા નથી.એટલું જ નહીં બસ સ્ટેન્ડમાં રખડતા ઢોર ટોળેવળીને બેઠા હોય છે. તેના લીધે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. બસસ્ટેન્ડમાં અનેક અસુવિધાને મામલે સત્તાધિશોને અનેકવાર રજુઆતો કરવામાં આવી હોવા […]

રાજ્યમાં રખડતા ઢોરને યોગ્ય નિયંત્રણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છેઃ રાઘવજી પટેલ

ગાંધીનગરઃ રાજ્યમાં રખડતા ઢોરોના યોગ્ય નિયંત્રણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતાં કૃષિ મંત્રી  રાઘવજીભાઇ પટેલે કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં રખડતા-બિનવારસી ગૌવંશના પશુઓને યોગ્ય રહેઠાણ અને માવજતની વ્યવસ્થા મળશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગ્રામ્ય વિસ્તારમાં રખડતા-બિનવારસી ગૌવંશના પશુઓની સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ […]

રખડતા ઢોરને મામલે પોલીસ અને મ્યુનિ. તંત્રને જરૂર પડે વધુ કડક પગલાં લેવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ રાજ્યમાં સૌથી વધુ વિકરાળ બનેલી  રખડતા ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટે  નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા પર અંકુશ લાવવા રાજ્ય સરકાર સહિત રાજ્યના પોલીસ વડા અને તમામ મ્યુનિ.કોર્પોરેશન અને નગરપાલિકાઓને કડક પગલા લેવા આદેશ આપ્યા હતા. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગો પર રખડતા ઢોરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code