ઘરે આ રીતે બનાવો ખાટું મીઠું ભરેલા ટામેટા શાક, જાણો રેસીપી
રેસીપી, 04 જૂન 2026: Stuffed Tomato Vegetables Recipe ટામેટા વગર કોઈ પણ શાક અધૂરા છે, તે આપણા રસોડામાં અનિવાર્ય શાકભાજીમાંથી એક છે, ઉનાળાની ગરમી ધીમે ધીમે વધી રહી છે ત્યારે કોઈ શાક ભાજી ઉપલબ્ધ ન હોય તો તમે ટેસ્ટી ભરેલા ટામેટાનું શાક બનાવી શકો છો જે ઓછી મહેનતે ખુબજ ટેસ્ટી બને છે. ટામેટા સ્વાસ્થ્ય માટે […]


