1. Home
  2. Tag "suit"

પેન્ટ સૂટ સાથે સાડી કેવી રીતે સ્ટાઈલ કરવી? તાપસી પાસે ટ્રિક્સ શીખો

એક્ટ્રેસ તાપસી પન્નૂ તેની સ્ટાઈલિશ લુકને કારણે ફેન્સમાં ખુબ જ પસંદ કરવામાં આવે છે. હવે ફરી એક વાર તેની અતરંગી પણ આઉટ ઓફ ધ બોક્સ ફેશન સાથે થોડીક તસ્વીરો શેર કરવામાં આવી છે. તાપસીનો ઓવરકોટ એલેક્ઝાન્ડર મેક્વિનનો છે અને સિલ્ક સાડી રો મેન્ગોની છે. તેમનો આ લૂક આંતરરાષ્ટ્રીય અને ભારતીય ફેશનનું મિશ્રણ છે. તેના સાથે […]

રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો સરકારનો દાવો

અમદાવાદઃ રાજયના ખેતી નિયામકએ જણાવ્યું છે કે,રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે કૃષિમંત્રી રાધવજી પટેલના માર્ગદર્શંન હેઠળ સઘન આયોજન કરાયું છે.રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આથી ખેડૂતો એ જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા તથા વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરવામાં આવે છે. […]

યુદ્ધમાં 21 હજાર રશિયન સૈનિકો મરાયાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન વિરુદ્ધ રશિયન સૈન્યની કાર્યવાહી શરૂ થયાને લગભગ બે મહિના વીતી ગયા છે. આ દરમિયાન તબાહી સાથે જોડાયેલી ઘણી તસવીરો સામે આવી છે. અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોએ યુક્રેન છોડ્યો છે. આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો અને સૈનિકો પણ મૃત્યુ પામ્યા હતા. જોકે, રશિયન સૈનિકોના મૃત્યુનો આંકડો હજુ સ્પષ્ટ થયો નથી. […]

યુક્રેનની રાજધાની કિવમાં કોઈ ભારતીય નહીં હોવાનો દાવો

રશિયાએ યુક્રેનના કેટલાક શહેરો પર આક્રમણ કિવના રહેવાસીઓને તેમના ઘર છોડીને થયા પલાયન નવી દિલ્હી: ભારતે છેલ્લા 24 કલાકમાં યુક્રેનમાંથી 1,377 નાગરિકોને બહાર કાઢ્યા છે, એમ વિદેશ પ્રધાન એસ જયશંકરે આજે જણાવ્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં છ ફ્લાઈટ્સ હવે ભારત માટે રવાના થઈ છે, જેમાં પોલેન્ડની પ્રથમ ફ્લાઈટ્સનો પણ સમાવેશ […]

રશિયા ત્રણ તરફથી હુમલા કરી રહ્યાનો યુક્રેનને દાવો, યુદ્ધ અટકાવવા કરાઈ અપીલ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધના ભણકારા વાગી રહ્યાં હતા. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિએ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી. યુક્રેનની રાજધાની કિવ ઉપર મિસાઈલથી હુમલા શરૂ કરવામાં આવ્યાં છે. રશિયાના જવાનો ક્રિમિયાના રસ્તે યુક્રેનમાં ઘુસી રહ્યાં છે. બોર્ડર ઉપર બે લાખથી વધારે રશિયાએ જવાનોને તૈનાત કર્યાં છે. દરમિયાન યુક્રેને કહ્યું હતું કે, […]

રાતના 10થી 11 વાગ્યા વચ્ચે સુઈ જવાથી હ્રદય તંદુરસ્ત રહે છેઃ વૈજ્ઞાનિકોનો દાવો

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું છે. તાજેતરમાં સાઉથના સુપરસ્ટાર પુનીત રાજકુમાર અને સિદ્ધાર્થ શુકલાનું તાજેતરમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. એક અભ્યાસ અનુસાર હ્રદયને તંદુરસ્ત રાખવું જરુરી છે. બ્રિટેનની યુનિવર્સિટી ઓફ એક્સટરના વૈજ્ઞાનિકોએ એક શોધમાં કહ્યું છે કે, રાતના 10થી 11 વાગ્યાની વચ્ચે સુઈ જવું આરોગ્ય માટે ફાયદાકારક છે. શોધકર્તા […]

સ્માર્ટફોનનો દરરોજ 17 મિનિટ ઉપયોગ કરવાથી થઈ શકે છે ગંભીર બીમારીઃ અભ્યાસમાં કરાયો દાવો

દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં દરેક વ્યક્તિઓ પાસે સ્માર્ટફોન ઉપયોગ કરે છે. જો કે, સ્માર્ટફોનનો વધારે ઉપયોગ શરીર માટે હાનીકારક હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. દરરોજ સરેરાશ 17 મિનિટ સુધી સ્માર્ટફોનનો ઉપયોગથી  કેન્સર અને ટ્યુમર જેવી સમસ્યા સર્જાવાની શકયતાઓ રહેલી છે. સ્માર્ટફોનના સિગ્નલના રેડિએશનથી આરોગ્યને નુકશાન થાય છે. રેડિએશનથી ડીએનએ ડેમેજ થઈ શકે છે. અભ્યાસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code